________________
ખાટું ન લગાડતા હૈ। ને !
શાસ્ત્રપાઠ તે તારે આપાવા મારે નહિ, સમજ્ગ્યા.
ભદ્રંભદ્ર
આવતી કાલે મને મારે એક મિત્ર મલી ગયા મને પૂછ્યું કેમ ક્યાં જર્મ આવ્યા ' મેં કીધુ. આ ફાન કરવા ગ્યા” તેા. પછી મેં મારી ફ્ાન સપ્તાહ સ`ભળાવી. પેલા મહાપુરૂષને જેમ વાતે વાતે “સંસારના સુખા માટે ધર્મ થાય” આવું સ્ત્રીય માંડવાની આદત છે ને, તે જ રીતે. મારી ફેન સપ્તાહ શરૂ કરી મેં.
અશા
આપણે બહારગામ ફાન કરવાના હાય ને તો લાલ પી. સી. એ. કરતા જ નથી. આપણે લેાકલ થાડા છીએ. એસ. ટી. ડી. જ કરૂ હું તેા ભલે ને પછી લેાકલ કરતાં ચાર્જ વધુ થાય. ટ્રેનમાં ય લાલ ડખ્ખામાં નથી બેસતા ને ફ્રેન લેલમાંથી રૂ એ - પાછા બહારગામના ફેન ? ન ભૂતા ન ભવિષ્યતિ.
એસ. ટી.
તમે કદાચ કહેશે કે-આમે ય બહારગામ કરવાના હેાય તે ફ્રાન ડી. ઉપ જ થઈ શકે. લેાકલમાંથી થાય જ નહિ.' પણ હું તમને પુછુ છું કે એ માટે તમારી પાસે કોઇ શાસ્ત્રપાઠ છે ખરા ? તમે મને પૂછશેા કે- તમારા સિદ્ધાંત માટે તમારી પાસે કેાઈ શાસ્ત્રપાઠ છે ખરા ? તો હું કહુ છું કે- તમને શાસ્ત્રપાઠ આપવાની જરૂર જ નથી. તમે મારા વિરોધ કરેા છે એટલે તમારે જ શાસ્ત્રપાઠ આપવા પડશે. શાસ્રપાઠ ન હેાય તો વિરોધ ના કરશો અમે જે કંઇ કરીએ તે અંગેના અમારી પાસે શાસ્ત્રપાઠ છે કે નહિ તે તમારે જોવાની
જરૂર નથી.
ૐ' આટલું કીધુ ત્યાં તો મારે તે શાસ્ત્રીય મિત્ર ધીરે રહીને મને કહે કે ભદ્રંભદ્રજી! તો તો આપણે સંમેલનના વિરાધ કર્યાં તે ખેાટુ ક્યું ને? તે લેાકા તેમના વિધાના ! ઠરાવા અંગે શાસ્ત્રપાઠ ના'તા આપતા અને વિરેાધી એવા આપણી પાસે માખ્યા કરતા હતા ત્યારે આપણે કહેતા હતા કે શાસ્ત્રપાઠ હાજર કરવાની ખરી અને પહેલી ફરજ તમારી છે. વિરેશ્વ કરનારની નહિ.’
રાણુ મને થયુ તો ખરૂ કે– આ નંગ ને બધુ યાદ પણ છે. અને આ નંગની વાત કંઇ ખાટી પણ નથી. કેમ કે હું કોઈપણ પ્રવૃત્તિ કરૂ તે શાસ્ત્રીય છે કે અશાસ્ત્રીય તે સાબિત કરવાની પહેલી ફરજ તો મારી છે વિરોધ કરનારની તો પછી છે. હું જો કે મારા શાસ્ત્રીય મિત્રની આખી વાત બરાબર સાચી છે તે રીતે સમજી તા ગયેા પણ હવે માટે ઉપાડે કીધેલું કે શાસ્ત્રપાઠી વિરાધ કરનાર આપે.' એટલે હવે પીછેહઠ કરવામાં, એય પાછા આવા મહુ શાસ્ત્ર નહિ ભણેલા નંગ જેવા મિત્ર આગળ પીછેહઠ કરવામાં સાલુ સ્વમાન ઘાયલ થતું હતું. માનભંગના પ્રશ્નને અગ્રેસર