________________
: શ્રી જૈન શાસન (અડવ ડિક)
૧૦૪ :
પીડાય છે અને દુ:ખી થાય છે. એજ પ્રમાણે આપણે પરભવની લાંખી મુરાાફરી કરવી છે. ભવાંતરમાં જવા માટે તે જ પ્રમાણે જે મનુષ્ય ધર્મ ને આચર્યા વિના વૃત-ટે— નિયમ–નિતી વિના પરાકમાં જાઇએ તા ત્યાં જઈને અનેક પ્રકારના રાગે. કષ્ટો અને ઉપાધીઓથી પીડાવું પડે છે.
અધમ ને અંગીકાર કરીને એટલે અંધકારમાં જેમ મનુષ્ય જયાં ત્યાં અથડાય છે એમ અધથી મનુષ્ય જીવનની જેમ મરણના મેાઢા આગળ ગયેલા પાપી માણસ જાણે તેની જીવન ધેાંસરી ભાંગી ગઢ ન હેાય તેમ શાક સતાપ કરે છે. જીરયા કરે છે.
જેમ ગયેલેા વખત પાછા આવતા નથી. ગયા પ્રાણ પાછા આવત નથી. અને જે જે રાગિ વિસ જાય છે તે પાછા ફરતા નથી. પણ સધના આચરનારને તે જરૂર સફૂલ થાય છે.
ધરમ એ પરમ મંગલ છે. અહિંસા સયમ અને તપરૂપી ધર્માંમાં જે રક્ત રહે છે તેને દેવા પણ નમસ્કાર કરે છે.
-: શાસન સમાચાર
વડાદરા-અલકાપુરી જૈન શાસનના જગપ્રસિદ્ધ યેાતિર પૂ. પાઢ આ.દેવ વિ. રામચંદ્ર સૂ. મ.ની ષષ્ઠે સ્વર્ગારેાહણ તિથિ નિમિતે તેઓશ્રીના શિષ્યરત્ના પૂ. મુનિ શ્રી મેાક્ષરતિ વિ. મ. અને પૂ. મુનિ શ્રી તત્ત્વદર્શન વિ. મ. ની પાવનિશ્રામાં શ્રી અલકાપુરી જૈન સંઘના ઉપક્રમે વડઝરામાં ત્રિ—દૈનિક ભવ્ય જિન િત મહેાત્સવ ઉજવીયેા અષાઢ વદ ચૌદશે ભવ્ય ગુણાનુવાદ સભામાં ગુણાનુવાદ અને નવાંગ ગુરૂપૂજન થયા ખાઢ સૌને પૂ.શ્રીજી સુરમ્ય પ્રતિકૃતિ ધરાવતા ૧૦ ગ્રામના ચાંદીના સિકકા અને શ્રીફળ પ્રભાવના વડાઢરા શહેરના ગુરૂભકતા તરફથી કરવામાં આવી હતી. અષાઢ અમાશે ભવ્ય વરધાડા ગુણાનુવાદ સ્વામી વાત્સલ્ય અને શ્રી શાંતીસ્નાત્ર ર`ગેચંગે યેાજાહતા. માત્સવમાં ઋણ ચેલ મહેાત્સવ શ્રી અલકાપુરી જૈન સંઘ તરફથી ઉજવાયા દિવસ સઢગત પૂ.શ્રીના ગુણાનુવાદના ગંગામાં સ્નાન કરીને સૌએ અપૂર્વ અને ચિરસ્મરણીય અનુભૂતિ માણી હતી. શ્રી સંઘના ઉપક્રમે આ યેાજાયેલ ૯-૦૦ થી ૧૨-૦૦ રવિવારીય પ્રવચને ચાતુર્માસનું આ ણુ અન્યા છે.
-
પટણા-ખાકર ગંજમાં પૂ. આ. શ્રી પ્રભાકર સૂ. મ. ની નિશ્રામ શ્રાવણ સુદ્દ ૮ ના પાર્શ્વનાથ જન્મ દિને અત્રે દેવદ્રવ્યની રકમ જે વપરાઇ ગઇ તે અંગે ઉપદેશ આપતા સારો પ્રતિભાવ પડચા હતા,