________________
વર્ષ ૧૦ અંક ૫-૬ તા. ૯-૯-૯૭ :
: ૧૦૩
અને જીવ એ (ડ્રાઈવર) નાવિક છે. સતપુરૂષો, મહિષએ સમુદ્રને નાનુરૂપી શરીર દ્વારા
તરી જાય –તરી ગયા છે.
ઘર્ણવાર વિચાર માંગે કે ઘર બળતું હેાય ત્યારે આપણે કે જે ઘરના માલિક પહેલાં તેા એ તુચ્છ વસ્તુને છેડીને પહેલા ઉત્તમ અને મૂલ્યવાન વસ્તુ જ ઉપાડી લેવા તત્પર બને છે તો સમજો કે આપણા આ સંસાર સમસ્ત બાજુ જરા અને મરણથી ખળી રહ્યો છે તે આવા સમયે આપણે શાણપણુ· વાપરી તુચ્છ એવા કામભેગાને તજી આત્માને ઉગારી લેવા એજ સાર છે એજ ડહાપણ છે. જેમ કહેવત છે ને-જીવતા નર ભદ્રાને પામે. તેમ પહેલા–સાર શેાધવી જરૂરી છે.
આાણી સ`સારીએની કામનાને પાર નથી. કાંકરામાં ક્રમેાદ શેાધવાના પ્રયત્ન કરીએ તેા નિરર્થક છે જેમ ચાળણીમાં પાણી ભરવાના પ્રયાસ એતા અનુચિત જ છે.
જેના પર આપણે મુગ્ધ બની ગયા છીએ. આપણો આત્મા કાચના ટુક્ડા ઉપર ઉપર મેાહિત બન્યા છે. તે જીવન અને રૂપ એ બધુ... કાચના ટુક્ડાના ચમકારા જેવું ચપળ છે (ચંચળ છે).
સ્ત્રી-પુત્રા—મિત્રો—ભાઇબંધુએ કે સગાએ આ બધા સ્વાર્થમાં સગા છે જીવતા ને જ અનુસરી તેમાં હકઢાર બને છે (મરણ પછી) મરણુ થયા પછી કાઈ ખાજુમાં ઉભું પણ હેતુ નથી.
સગ વ્હાલાં ધન દોલત પરિવાર–અરે પ્રાણથી અધિક પત્નિ પરિવાર એ બધુ અહી રહી જાય છે. અને (જીવે) આપણે કરેલા શુભ કે અશુભ કમ જ તેની સાથે જાય છે (આત્મા સાથે).
સ્ત્રી- પુત્ર-પૌત્રૌ-માતા પિતા ભાઇએ અને પુત્રવધુએ કે કોઇપણને પેાતાના ક થી પીડાતા એવા-હે આત્મન્ તને શરણુ આપવા માટે કોઈ સમર્થ નથી. કાછની તાકાત નથી શરણુ બને.
જીવ માત્રને–રાજા હૈ। યા ર દેવ દાનવને દરેકને પેાતાના સુખ દુ:ખ જાતે જ ભાગવવા પડે છે. જીવન ધર્મની જરૂર પહેલાં છે. પડતાને બચાવે તે ધ.
જરા અને મરણથી-એટલે કે જરા અને મરણ રૂપી વેગથી સંસારના જીવા (પ્રાણીએ) તણાઇ રહ્યા છે તેને શરણ-સ્થાન-ગતિ અને જો કાઇપણ આધાર રૂપ હાય તા એક જ ધર્મ છે.
જેમકે-સંસારી જીવડા (આપણા આત્મા) એક મુસાફીર છે અને જે મુસાફીર લાંબા માર્ગમાં ભાતું લીધા વિના પ્રયાણ કરે છે તે રસ્તે જતા ભુખ અને તૃષાથી ખૂબ