________________
કે પરમાત્માની પ્રિય વાણી –શાહ સતિલાલ ઠી. ગુઢા-લંડન
ન મુકિત મેળવવા-સંયમ–તપ-ધ્યાન અને યોગથી પૂર્વ કર્મોનો ક્ષય કરી પાર્વ દુઃખોથી રહિ એવા સંત પુરૂષોએ મોક્ષને મેળવેલ છે. ને તે માર્ગ પણ આપણને પોકારીને છે બતાવી રહ્યા છે. - સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાન એ અંધકાર છે તેને દૂર કરવાથી અને મહ- ૧ છે માયાના ત્યાગથી અને વળી રાગદ્વેષના ક્ષયથી કેતા એના વમનથી એકાંત અને શાંતિકારી છે R અક્ષય ૫૪ એવું મેક્ષાઢ પામી શકાય છે. તેમાં તત્પર રહેવું તે જ બની શકે છે.
સમુદ્ર સમાન ગંભીર. શાંત સરળ બુદ્ધિથી પરાભવ કદી નહિ પામનારા કષ્ટ છે ૧ સંકટથી ત્રાસી નહી જનારા કામગમાં અનાશક્ત-મૃતથી પરિપૂર્ણ અજ, જગતના પ્રાણીઓના રક્ષક મહાન આત્માઓ-મહાપુરૂષો કર્મરૂપી જે કલેશ છે તેને નાશ કરીને ! મેક્ષગતિને પામ્યા છે.
વળી શાસ્ત્રોમાં વર્ણન થાબંધ આવે છે કે–આ લોક અને પરલોક બંનેમાં જેને આ કઈ જાતને બંધન નથી (રાગ નથી) ત્થા જે બધા પઢાર્થોની આશંસાથી રહિત નિરાલંબ અને જેમનો કેઈ જાતને (પ્રતિબંધ નથી) અપ્રતિબદ્ધ છે તે માર્ગમાં આવવા જાવાથી મુક્તિ મેળવી લીએ છે. તેની મુક્તિ થાય છે.
ભેગે સંસારમાં રઝળાવે છે. તેમ ભેગી સંસારમાં ભમે છે ભોગે એ આત્માના 4 મોટા રોગો છે. કઈ છે ભોગમુકત સંસારથી મુકિત મેળવી શક્યાય છે. (ભેગ ગુમડા જેવું 88 છે).
શાસ્ત્રમાં વર્ણન આવે છે કે જેઓએ કામ ગુણને તપના તેજમાં એ ગાળી નાખે ? છે છે તે ખરેખર કંચન જેવા શુદ્ધ મુક્ત બને છે કેતા સેના જેવું શુદ્ધ આત્મા તેમને
બને છે. એક વાત તે સે ટકા નકી જ છે કે કરેલા કર્મો ભોગવ્યા વિના મુકિત નથી. છે (અંત નથી). - જ્ઞાન દર્શન (તત્વરૂચિ) ચરિત્ર (સંયમ અને ત૫) આ ચાર મહાન તત્વાર્થો છે ? અને એ ચાર તો જેના જીવનમાં રમી રહ્યા છે તે આત્માઓ અવશ્ય મુકિત પામે છે. જે
, સમ્યગ્દર્શન વિના, સમ્યજ્ઞાન ન હોય અને સમ્યજ્ઞાન વિના સભ્યચ્ચારિત્રના 5 ગુણે ન આવે (ન હોય) અને ચારિત્રાના ગુણે વિના મુકિત કેઈ કાળે મળે નહિં. તે પછી કર્મથી કાર મલ્યા વિના નિર્વાણ ગતિ મોક્ષગતિની પ્રાપ્તિ અશક્ય છે.
જ્ઞાનીઓએ ઉપમા આપી છે કે-શરીર એ નાવ સમાન છે. સંસાર સમુદ્ર છે..