________________
વર્ષ ૧૦ અંક ૫+૬ તા. ૯-૯-૯૭
.: ૧૦૧ મનુષ્ય કીડા જેવી છું. જ્યાં તે દિવ્ય શરીરધારી વૈશ્રવણ અને ક્યાં હું અશુચિના કડા જેવી માનુષ નારી. અમારા બે નો સંગમ શક્ય જ નથી.
કનવતીએ કહ્યું યદુવારસ કુમાર ! જઈને વૈશ્રવણને કહે કે હું અશુચિમય છે { શરીરવાળી તમારા દર્શનને પણ લાયક નથી. તમે અમૃતના જમનારા પ્રતિમા કરીને ! કે મારે માટે જ્ય છે. તીર્થકરોની વાણી છે કે–સુંદર સજેલા મનુષ્યના શરીરના દુર્ગ- 1 = ધને સહેજ પણ દે સાંખી શક્તા નથી. દૂતના બહાને હે કુમાર ! તું જ મારો પતિ છે. જે
કનકવતીને સંદેશ લઈ પાછા ફરેલાવસુદેવની એકાંતવાસમાં લાવણ્યની તરતી ! અંગના તરફના નિર્વિકાર દશાની વૈશ્રવણે દેવે આગળ પ્રશંસા કરી. અને હર્ષપૂર્વક કુબેરે વસુદેવને ત્રિવ્ય વેશભૂષા કડા-કુંડલ–હાર-કટિસૂટાદિ આપ્યા. તે શરીર ઉપર ? ધારણ કરત વસુદેવ પણ વૈશ્રવણ જેવો દેખાવા લાગ્યો.
હવે સ્વયંવરને સમય થતા વૈશ્રવણ-વસુદેવ તથા દેશ-દેશના રાજાઓ આવી ન રે પહોંચ્યા અને યોગ્ય સ્થાને બિરાજમાન થયા.
હાથ જાલીને દાસીએ રાજાઓ-રાજપુત્રોને એાળખાવા માંડયા. પણ કયાંય વસુ4 દેવ દેખાયા નહિ. આથી દુઃખી દુઃખી થઈ ગયેલી કનકવતીએ ત્રાસીને કહ્યું–મારો ઈષ્ટ છે છે પતિ અહીં દેખાતો નથી. હે હૃદય તું ચિરાઈ જા.
એવ માં એકાએક કુબેરને જોતાં જ કનકવતી પ્રણામ કરતા બેલી–કે હે દેવ ! હું કે તમારી પૂર્વ જન્મની દેવભવની દેવાંગના પત્ની હતી. એ પૂર્વભવના સંબંધના સંસ્મ- { રણેથી મારા મશ્કરી ના કરે. આપણો સંગમ શક્ય નથી. મેં પસં કરેલા મારા A પતિને તમે સંતાડી દીધો છે. આવું ના કરે દેવ !”
આ હસને વૈશ્રવણે વસુદેવને આપેલી વીટી પાછી માંગી લેતા તેના તેજથી { ઢંકાઈ ગયેલ. વસુદેવ દૃષ્ટિ ગોચર થયા અને તરત જ કનકવતીએ વસુદેવના કંઠમાં સ્વયંવરમા નાંખી અને આકાશમાં દેવ દુંદુભિના ના રેલાવા માંડયા.
વસુદેવ-કનકવતીને લગ્નોત્સવ ધામધુમપૂર્વક ઊજવાઈ ગયો. લગ્નોત્સવ પછી ? 4 અંજલિ જોડીને વસુદેવે વૈશ્રવણને પૂછયું. હે દેવ ! આપ આ કનકાવતીના સ્વયંવર છે છે પ્રસંગે શા માટે પધાર્યા હતા?
આને જવાબ આપવા વૈશ્રવણે પિતાને નળ-મયંતીને પૂર્વભવનો સંબંધ છે કહેવા માંડ. પૂર્વભવમાં કનકવતી દમયંતી હતી અને વૈશ્રવણ નળરાજા હતા. ત્યાંથી છે છે દેવલોકમાં દમયંતી વૈશ્રવણ બનેલા નળરાજાની દેવાંગના બની હતી. અને અત્યારે તે છે
કનકવતીના રૂપમાં પૂર્વભવની દેવપત્ની તથા દમયંતીના સ્વયંવર પ્રસંગે વૈશ્રવણ પતે? છે તે પ્રસંગ નિહાળવા આવ્યા હતા. આવું જાણ્યા પછી નળ-દમયંતીના પૂર્વભવની 1 વૈશ્રવણ કૃ. જે કથા કહી હતી તે આ પ્રમાણે હતી. છે (આવતા અંકથી નળ૪મયંતી પૂર્વભવ પ્રસંગે આવશે.)
(ક્રમશઃ)