SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - * ૧૦૦ : . : શ્રી જૈન શાસન (અઠવાડિક) ! આ મારો સંદેશ હે કુમાર ! મારી વાણીથી અખલિત રીતે કેળનાથી અવરોધાયા વગર 1 જઈને તું કનકવતીને કહે.” વસુદેવ કે જે કનકવતીને ખુઢ પોતે જ પરણવા આવ્યા હતા તેને વૈધવણના દૂત છે { બનીને કનકવતી પાસે જવાનો સમય આવ્યો. કુમાર વસુદેવે તરત જ પિતાના આવાસે છે છે જઈ દિવ્યાલંકારો-વએ ઉતારીને દૂતને ઉચિત મેલા વસ્ત્રો પહેરી કનકવતી તરફ જવા | માંડયું. છે વૈશ્રવણે સ્કર વો તજી મલિન વચ્ચે પહેરવાનું કારણ પૂછતા વસુદેવે કહ્યું– ૧ દતને સારા નરસા વસ્ત્રના અભરખા કેવા? દૂતને તે વાણી એજ આભૂષણ છે અને આ છે તે મારી પાસે છે. કુમાર વસુદેવ કેઈના દૂત/પ્રતિહારીથી અટકયા વગર અદશ્ય પુરુષની જેમ કે ? રાજા હરિશ્ચંદ્રના રાજભવનમાં આવી ગયે. આ સાત-સાત માળના દેદીપ્યમાન દિવ્ય મણિ-રત્નોથી ઝળહળતા કાજભવનના છે ૧ એક પછી એક કાને વટાવતે કુમાર આખરે સાતમા કક્ષમાં આવી ગયો. અહીં છે દેવતાઈ કલ્પવૃક્ષે જેવા દિવ્ય વેષધારી તે ત્યાં દાસીઓ હતી. એક દાસને પૂછતા છે ખબર પડી કે કનકવતી અહીં નથી. અમદવન નામના સાતભૂમિના મહેલમાં છે. કુમાર છે ત્યાંથી પ્રમકવન ભવનમાં ગયો. સાતમા કક્ષમાં દેદીપ્યમાન વસ્ત્રાલંકાર, બાભૂષણથી ઝળહળ થતી રૂપસૌંદર્યની મૂર્તિ સમી કનકવતીને જોઈ. અને તેની નજીક છે. ? 8 કનકવતીની નજર યદુવંશ વારસ મલિન વસ્ત્રધર વસુદેવ ઉપર પડે. અને તે છે કેકે ચિત્રપટ ઉપર દોરીને આપેલ આ વસુદેવને ઓળખી જતાં જ તરત જ ઉભી થઈ 8 અને વસુદેવને પ્રણામ કતી કહેવા લાગી–તમે જ મારા પતિ છે.” વસુદેવે કહ્યું-હું તે સેવક છું. જે તેને અનુરૂપ છે તેને તું પ્રણામ કર. હું તે આ સેવક છું સેવક. કનકવતી બેલી-દેવતાએ તથા ચિત્રમાં કહેલ વસુદેવ તું જ છે. તું જ મારે પતિ છે. ! વસુદેવે કહ્યું–તે દેવતાએ કહેલ તારા પતિને હું સેવક છું. સાંભળ. સુંદરી! ! છે દેવરાજ ઈન્દ્રનો ઉત્તર દિગ્યાલ વિશ્વવિકૃત વૈશ્રવણ તારે પતિ છે અને હું તેને સેવક છે છું. તે શકના સામાનિક વૈશ્રવણની તું પત્ની થા.” દેવીની વાણી નહિ માનવાથી તું { પણ દવદંતી=&મયંતીની જેમ દુઃખ પામીશ. (વસુદેવને કે કનકવતીને ક્યાં ખબર છે કે કનકવતી પૂર્વભવની દમયંતી અને કૂબેર નળરાજા છે.) B કનકવતી બેલી–વૈશ્રવણ પૂર્વભવના ભલે મારા પતિ હતા. પણ અત્યારે તે હું એ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy