________________
- મહાભારતનાં પ્રસંગ છે
{
[પ્રકરણ-૧૩]
–શ્રી રાજુભાઇ પંડિત
(૧૩) દમયંતી જ્યારે કનવતી બને છે... પેઢાલ નગરી. હરિશ્ચંદ્ર રાજા. કનકવતી રાજપુત્રી. પુત્રીના જન્મ સમયે કે દેવલોકમાંથે. કુબેર દેવરાજે ખુદ પૂર્વભવના પતિ-પત્નીના સંબંધથી આકર્ષાઈને રાજા રે હરિશ્ચંદ્રના રાજભવનમાં સુવર્ણની વૃષ્ટિ કરી હતી. અને તેથી જ રાજપુત્રીનું નામ છે 8 કનકાવતી રાખવામાં આવ્યું હતું.
ધાવમાતાએથી લાલન-પાલન કરાતી કનકવતી બાળપણ પસાર કરી યુવાવસ્થાને ૪ પામી. રૂપ--લાવણ્ય-શરીર સૌષ્ઠવની અપ્રતિમ મૂતિ સમી લાડકેડથી ઉછેરાયેલી રાજપુત્રી { પોતાના મનપસંદ પતિને પરણે તે માટે રાજા હરિશ્ચંદ્ર સ્વયંવર રચે છે.
રહણના સ્વયંવર સમયે યુદ્ધમાં સામ સામે આવી ચડેલા રાજા સમુદ્રવિજય છે અને વસુદેવ બંને સેંકડો વર્ષો પછી પાછા ભેગા થઈ જતા આનંદ-આનંદ છવાઈ ગયે ન હતા. આ રેહિણીના સ્વયંવર પ્રસંગ પૂર્વે રાજકુમાર વસુદેવ દેશ-પરદેશમાં ફરતા છે ફરતા એક વખત આ કનકાવતી રાજકુમારીને પરણવા માટે સ્વયંવરમાં આવી ચડ્યા છે.
સવારના સમયે કુમાર વસુદેવ હજી તે શ્રી જિનમંદિરમાં દર્શન કરીને બહાર { આવ્યા ત્યાં જ આકાશમાંથી અત્યંત સુરમ્ય શોભાવાળા એક દિવ્ય ચમકારા વેરતા ન # વિમાનને નીચે ઉતરતું જોયું.
- કુમ ૨ વસુદેવે કઈ દેવને પૂછ્યું-“આ કેનું વિમાન છે?” દેવે કહ્યું-ખુઢ કુબે6 રનું વિમાન છે. અને તે કનકવતીના સ્વયંવરને જોવા માટે આવ્યા છે.
કુમ ૨ વસુદેવે વિચાર્યું–આ કનકવતી ધન્ય છે, જેના સ્વયંવરને જેવા ખુદ વૈશ્રવણ પોતે આવ્યા છે. વૈશ્રવણે ત્યાં જિનાલયમાં પ્રભુપૂજના િર્યા પછી પાછા છે વિમાનમાં બેઠા ત્યાં જ તેમની નજર દેદીપ્યમાન વેશભૂષાધારી રાજકુમાર વસુદેવ છે { ઉપર પડી. વસુદેવની આકૃતિથી આકર્ષાઈને ધનદ–વૈશ્રવણે આંગળીના ઇશારાથી વસુદેવને છે પિતાની પાસે બોલાવ્યા. “આપની શી આજ્ઞા કરૂં” આટલું હાથ જોડીને બેસતા વસુદેવને
વૈશ્રવણે કહ્યું મારું એક દૂત જેવું કામ કર, કુમાર ! આ નગરીના રાજા હરિશ્ચંદ્રની છે 4 રાજપુત્રી કનકવતીને જઈને કહે કે દેવરાજ ઈન્દ્રને ઉત્તર ક્રિપતિ વૈશ્રવણ તને પરણવા જ * ઈચ્છે છે. હું માનુની-નરલોકની નારી હોવા છતાં પણ મને પરણીને દેવી બન.” આટલો