________________
- : શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 શેઠને આ પવિત્ર તીર્થ આપ્યું હતું ને તે અંગેના કરાર કર્યા હતાં. ૧૯૯૩ માં અગ્રેજ છે સરકાર વખતે લંડનની પી. વી. કાઉન્સીલે તાંબરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો ? તથા ૧૯૬૫ માં બિહાર સરકારે વેતાંબરની તરફેણમાં કરાર ર્યા હતાં તેમ છતાં ? નજીવા કારણસર એને આણંદજી કલ્યાણજી પેઢીને ટ્રસ્ટના બદલે વેપારી પેઢી ગણીને ન
આ ચુકાદો આપ્યો હતો. શ્વેતાંબર જૈન સમાજ તરફથી રાંચીની અદાલતમાં છે | ૧૯૬૫ માં બિહાર સરકારે કરેલા કરારને આધાર રાખીને દાવાની છે ? દલીલ કરવામાં આવી હતી. આથી દાવ હારી ગયા હતાં. ૧૯૩૩ ના પીવી ? કાઉન્સિલના ચુકાદાને આધારિત દાવો કરાયો હોત તો હારી ગયા ના હોત !
એમ શ્રી શેઠે જણાવ્યું હતું. ૧૯૯૦માં ગિરીડીહની અદાલતે પણ દેલે ચુકાદો ? કે શ્વેતાંબરોની તરફેણમાં આપ્યો હતો.
શ્રી શેઠે એવા અનેક કાયદાઓ અને ભારત સરકારે બહાર પાડેલા જાહેરનામા ? જેમાં ભારત સ્વતંત્ર થયું ત્યારે ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૭ ની સ્થિતિ કાયમ રાખવા અંગેની વિગત જણાવી હતી.
અંતમાં તેમણે જણાવ્યું હતું કે આ તીર્થના ચુકાઠા સામે હવે મનાઈ હુકમ મેળવવો જ પડશે.
( ગુ. સ. તા. ૨૯-૭–૯૭. ) : શાસન સમાચાર :
અગાશી તીર્થઅત્રે પૂ. ગ. આ. ભ. મહદય સૂ. મ. સા. ની આજ્ઞાથી પૂ. ! મુ. મુક્તિધન વિ. મ. પૂ. મુ. પુયધન વિ. મ. તથા પૂ. સામસેના શ્રીજી આદિ ઠાણું અત્રે અષાઢ સુ- ૬ ને ચાતું માસને ખુબ જ ધામધૂમ પૂર્વક પ્રવેશ થયેલ. ૧૧ રૂ નું સંધ પુ. તથા બધાની નવકારશી થયેલ. રોજ વ્યાખ્યાન માં લોક સુંદર લાભ ? લે છે અને દરરેજ સંઘ પૂજન થાય છે. રવિવારે સવારે વાચના શ્રેણી ચાલે છે. બપોરે ! જાહેર પ્રવચન તથા જુદા જુદા અનુષ્ઠાનો થઈ રહ્યા છે. અષાઢ સુ. ૧૪ થી સાંકળી ? અઠ્ઠાઈ, સાંકળી અઠમ, રોજ આયંબીલ તથા શત્રુંજયતપ ૨૯ દિવસ નો ચાલી રહ્યો છે. બધાના બેસણા અહિં થાય છે. માસ ક્ષમણની તપશ્ચર્યા પણ ચાલુ છે. પૂ. ૩. આ. ભ. વિ. 1 રામચન્દ્ર સૂ. મ. ની ૬ ઠ્ઠી પુન્ય તિથિ પ્રસંગે સવારે વરઘોડો, ગુરૂ ગુણ સ્તુતિ ગુણ- ૫ નુવાદની સભા અને ૧૯ આયંબીલ તથા બપોરે ભવ્ય ગોઠવણ સાથે નવપદની પૂજા પ્રભુજીને ભવ્ય અંગરચના થયેલ તથા પૂ. આ. ભ. વિબુધપ્રભ સૂ. મ. તથા પૂ. પંન્યાસ ભદ્રાનંદ વિ. મ. ની તથા પૂ. સા. મનોરંજનાશ્રીજી તથા પૂ. સા. કીર્તિમાલા શ્રીજીની બધાની પુન્ય તિથિ નિમિત્ત ૯ દિવસને મહોત્સવ શ્રી સિધચક પુજન તથા ૪૫ આગમની રચના ડેકોરેશન સાથે થયેલ છે. ઘણા વર્ષો બાઢ અત્રે ચાતુર્માસ થાય છે.