________________
સમેતશિખર વિવાદ અંગે દસ્તાવેજી પુરાવાઓ
પ્રસ્તુત કરવા જોઈએ
જેને ના પવિત્ર તીર્થ સમેતશિખર તીર્થ અંગે બિહારની રાંચીની વડી અદાલતે 3 આપેલા ચૂકાદા સામે તા. ૩૦ મી જુલાઈ સુધીમાં હવે બે દિવસમાં જ બે ન્યાય-ભૂતિ એની છે ખંડપીઠ સમક્ષ અરજી કરવાની રહેશે અને શ્વેતાંબર જૈનેએ અગાઉના ચુકાઢા સામે { મનાઈ હુકમ મેળવવાનો રહેશે. નહીતર વડી અદાલતના ચુકાઢી મુજબ સમેતશિખરનું 4 તીર્થ શ્રેતાંબર જૈનો પાસેથી નીકળી જશે ને તેના પર બિહાર સરકાર માલિકી હક્ક ન ભોગવશે તેમ જ તેના વહીવટ માટે અઢાલતના ચુકાઢા મુજબ તાંબર અને દિગંબરના છે 8 સરખા પ્રમાણમાં પ્રતિનિધિઓની સમિતિ બનાવવાની રહેશે એમ ગુજરાત વડી અઢા- ૧ છે લતના નિવૃત્ત. ન્યાયમૂર્તિ અને આવા કેટલાંક તીર્થ સ્થાનોના દાવા લડી ચૂકેલા શ્રી 8
સાંકળચંદ શેઠે જણાવ્યું હતું.
સામે મનાઈ હુકમ મેળવવો જ જોઇએઃ શ્રી સાંકળચંદ શેઠ છે ગત '. લી જુલાઈએ બિહારની વડી અદાલતે શ્વેતાંબર જેને વિરૂદ્ધ આપેલા { ૧૩૨ પાનાન. ચુકાઢાને ઝીણવટભર્યો અભ્યાસ ર્યા બાઢ શ્રી શેઠે જણાવ્યું હતું કે છે એ આગળ ઉપર જણાવ્યા મુજબ બિહારની વડી અદાલતમાં અપીલ કરવાથી મનાઈ હુકમ છે ન મળશે, તો કરીને મનાઈ હુકમ મુજબ વેતાબંર જેને પાસે આ ખંડપીઠનો ચુકાદો આવે નહિ ત્યાં સુધી વહીવટ રહેશે.
શ્રી ઉઠે જણાવ્યું હતું કે છેક ૧૯૧૦ થી લઈને છેલા ૮૭ વર્ષ સુધી આ છે * તીર્થનો વિવાદ્ય ચાલી રહ્યો છે. તેમાં અનેક દસ્તાવેજી પુરાવાએ શ્વેતાંબર જૈનોની { તરફેણમાં છે વા છતાં સાવ ક્ષુલ્લક કારણોસર વેતાંબરે આ કેસ હારી ગયા છે. આથી ૧ લાખે શ્રેતાંબરેને આઘાત પહોંચ્યો છે તેમણે વધુ ઉમેરતાં જણાવ્યું હતું કે શ્વેતાંબરમાં !
ખળભળાટ મચાવી દેનાર આ ચુકાઢાની સામે મનાઈ હુકમ માટે અરજી કરવાની વિચારણાર્થે દેશભરના કેટલાક વકીલોનો અને મુંબઈ સહિતના કેટલાક જૈન આગેવાનોની છે એક બેઠક દિહીમાં મળેલી જેમાં હું હાજર હતો આ બેઠકમાં ઉપરોકત ચુકાઢાની
સમીક્ષા કરી કેઈપણ સંજોગોમાં મનાઈ હુકમ મેળવી સમેત શિખર તીર્થને વહીવટ } શ્વેતાંબરના હાથમાં રહે તે અંગે વિચારણા કરવામાં આવી હતી. શ્રી શેઠે કહ્યું હતું કે * ૧૯૧૦, ૧૯૧૨ અને ૧૯૧૮ માં ખાલગંજના મહારાજાએ શેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈ