________________
પ્રસ`ગ પરિમલ :~
--શ્રી ધમ શમન
દી પાવ લી ૫ વ
0000000000000000000000|
ભારત વર્ષની જનતા પ્રતિવષ દીપાવલી પર્વની ઉજવણી કરી આનઢોત્સવ મનાવે છે. દીપાવલી પર્વની પાછળ જૂગજૂને ઉજવળ ઇતિહાસ છૂપાયેલા છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી વર્ષો સુધી આ પૃથ્વીતળમાં વિહરી અનુપમ ઉપકાર કરતા અપાપાપુરી નગરીમાં હાંતપાળ રાજાની રજૂ સભામાં યાને કરકુનાની સભામાં અંતિમ ચાતુર્માસ રહ્યા હતા. પરમાત્મા સેાળ પ્રહર યાને ૪૮ કલાક સુધી એકધારી અમૃતધારા સમી અખંડ દેશનાના પ્રવાહ વહાવી રહ્યા હતા. દેવા અને દેવેન્દ્રો દાનવા અને દાનવેન્દ્રો, નરા અને નરેન્દ્રો સૌ કાઈ દેશના શ્રવણુ કરવામાં તટ્વીન બન્યા હતા. ભૂખ, પ્યાસ અને આયાસને સૌ વિસરી ગયા હતાં. પ્રભુ તે વખ તે પુણ્યનુ કુળ દર્શાવનારા ૫૫ અધ્યયન, પાપનાં ફળને બતાવનારાં ૫૫ અધ્યયના અને ૩૬ અણુપૂછ્યા પ્રશ્નોના ઉત્તરા આપી રહ્યા હતા.
ચંદ્ર નામના ખીન્ને સંવત્સર હતા. કાર્તિક માસ હતા, જેનુ અપર નામ પ્રીતિવન હતું, ન દિવન નામનુ પખવાડીયુ` હતુ`. અગ્નિવેશ્ય નામના દિવસ હતા. દેવાનંઢા નામની અમાવાસ્યાની રાત્રિ હતી, જેવુ' બીજું નામ નિરતી હતું. અર્ચ નામના લવ હતા. મુહૂત નામના પ્રાણ હતા. સિદ્ધ નામના સ્તાક હતા સર્વાર્થ સિદ્ધ નામનુ' મુર્હુત હતું. તેમજ સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રમા હતા. ભગવાનને છઠ્ઠની યાવિહારી તપશ્ચર્યા હતી. પ્રભુ પલ્ય કાસને-પદ્માસને બિરાજમાન હતા. તે વખતે ભગવાન મહાવીરદેવ નિર્વાણ પામ્યા. સમગ્ર ભારતે, દેવ અને દાનવાએ પ્રભુના નિર્વાણથી ભારે આઘાત અનુભચૈા. તીથ કર દેવા જ્યારે નિર્વાણ પામે છે ત્યારે સર્વાંત્ર-અધાર વ્યાપી
જાય છે.
ચ્યબંન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર ક્લ્યાણકામાં ત્રણે લેામાં અજવાળાં–અજવાળાં પથરાય છે. જ્યારે નિર્વાણ કલ્યાણકમાં અંધકાર પ્રસરે છે.
એમ
ઠાણાંગ સૂચના ત્રીજા ઠાણામાં ત્રણ કારણે વિશ્વમાં અધકાર વ્યાપે છે બતાવવામાં આવ્યુ છે
“તિહિ માણેહિ. લેગધયારે સિયા–ત જહા અરિહંતેહિ વેચ્છિજમાણેહિ અરિહંતપન્નો ધર્મો વાચ્છિજમાણેહિ પુવગતે વાચ્છિજજ માણેહિ.’ તે વખતે અપાપાપુરી નગરીમાં કાશી દેશના નવમણૂિક રાજાએ અને કોશલ