________________
1219. 21H12112
શ ખેશ્વર-શ્રી હાલારી જૈન ધર્મશાળામાં પ. પૂ. હાલાર દેશદ્ધારક પૂ. આ. છે શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ., ના પટ્ટધર પ્રાચીન સાહિત્ય દ્ધારક પૂ. આ. શ્રી વિજ્ય છે આ જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પ્રવર્તક પૂ. મુ. શ્રી યેગીન્દ્રવિજયજી મ. ઠા. ૫ તથા પ્રવત્તિની છે પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિ ઠા. ૧૨ છે અત્રે ચાતુર્માસ પધાર્યા છે.
પૂશ્રી ચાતુર્માસ પ્રવેશ આ. સ. ૭ ના થયો જામનગર મુંબઈ થાન સુરેન્દ્ર 8િ નગર આફ્રિકા લંડન ટાઢ કારીયાણી વિ.થી ત્રણ જેટલા ભાવિકે આવ્યા હતા.
સામીયા બાર મંગલ પ્રવચન થયું ચાતુર્માસ કરાવનાર તરફથી શ્રીમતી ડાહીબેન વેલજી જી પર વીરજી શ્રીમતી પ્રભાબેન મનસુખલાલ નાઈરોબીવાળા પધાર્યા છે પ્રવચન બાદ ૪૦-૪૦ જ 6 રૂ.નું સંધ પૂજન થયું હતું ચાતુર્માસની ટેળી (સાધર્મિક ભકિત) ના એક જ છે દિવસના વ૫૫૫ રૂા. જાહેર થતાં નામો લખાયા હતા. પર્યુષણમાં ચેસડ પહોરી છે
પોષધ વિ. કરવા માટે આવે તેમને આવવા જાહેર આમંત્રણ અપાયું હતું અને ૧૨ જ કે દિવસ ભક્તિના ૧૧,૧૧૧] રૂા. નકરે જાહેર થતા એક નામ રતિલાલ ડી. ગુઢકા છે
લંડનનું ૯.ખાયું હતું. આસો માસની એાળી માટે જાહેર આમંત્રણ વિચારણા થઈ ? જ છે. એક વ્યકિત કે એક એક દિવસ નકર લેવાનું નક્કી થયું છે. તે માટે સંપર્ક છે આ સાધવે. આસો વઢમાં ઉપધાન શરૂ થશે.
સાબરમતી-અત્રે પૂ. આ શ્રી ગુણરત્ન સૂ. મ.નું ચાતુર્માસ છે ભા. ૧૪ ના છે નૂતન દીક્ષિત સાધુ - સાધ્વીઓ વડી દીક્ષા થઈ છે.
૨. શિહોર - અત્રે પૂ. પં. શ્રી કુલચંદ્રવિજયજી મ. ઠા. ૪ તેમજ પૂ. સા. શ્રી ના નિર્મળાશ્રીજી મ. ઠા. ૭ પૂ. સા. શ્રી વિચક્ષણાશ્રીજી મ. આદિનું ચાતુર્માસ પ્રવેશ ૨ છે તા. ૧-૭--૯૮ ના ધામધુમથી થયે છે.