________________
– નીતિનાં અમૂલ્ય વચનો – ર - હાથ અ અ અ અ બહ
(ઓધવજી સંદેશે શ્યામને – એ રાગ) ૨ પ્રીતિ રાખે નીતિની રીતમાં, નીતિથી જીતી લેશે સંસાર જે, છે નીતિથી ભીતિ સર્વે ભાગશે, કરૂણું કરશે જગત તો કિરતાર જે. પ્રીતિ. છે. નીતિથી નરનારી શોભે સર્વથા સૌથી સારો નીતિનો શણગાર, જ નરતનુ પામી નીતિ જે રાખે નહી, અવની ઉપર ધિક એનો અવતાર છે. Q નીતિથી ઉપજ નહિ પીડા અંગમાં, કરિદ્રતા સ્વપ્નામાં નવ દેખાય છે,
નીતિ અધિક વધારે જગમાં આબરૂ, નીતિધરને કઠી ન રૂઠે રાયો. બી છે નીતિ તે નરનારીનું શુભ નાક છે, નકટા જાણે જે જન નીતિ હીણ જો,
નીતિ વિણ સદગુણ એકે શોભે નહીં, દૂષણ તેને લાગે છે દિનવિન જે. ક કરે અનીતિ એનું નામ અધમ છે, અનીતિથી તે પુરણ ઉપજે પાપો, પડે નરકના કુંડે જઈ પરલોકમાં, આ ભવમાં પણ તન ઉપજે પરિતાપ જે. તિ
કપટ કરી જે માલ પચાવે પારકે, કે વઢનેથી અસત્ય બોલે વેણુ, જ આપ સવારથ સાધે જે અન્યાયથી, એનું નામ અનીતિ અતિ દુખ દેણુજે. પ્રીતિ
અયોગ્ય કામ કરે તે પણ નીતિ નહી, કુલણજી થઈ ફેટ રાખે ફૂલજે, વ્યાજે લઈને વાદે નાણું વાવર, પાળે નહી કરીને વચન કબૂલજો. અબ ન રાખે કેઈની અભિમાનથી, બોલે બેશરમથી મુખ હલકા બેલજે, એવાં એવાં કામ અનીતિ એજ છે, તે કરનારને ન રહે કાંઈ લજે. પશુ પંખીના પંડ વિષે પણ પ્રાણ છે, જનજાતિમાં નીતિ વિશે જાણો, છે જે જનમાં નીતિની રીત ન જોઈએ, તે તે પશુ પંખી પ્રત્યક્ષ પ્રમાણજે. પ્રીતિ ૯
લેવડ દેવડ લાખો ધનની થાય છે, એ સૌને છે નીતિને આધારજો, છે નરનારી માં જો નીતિ નવ હોય તે, વિશ્વ વિશે કાંઈ ચાવે નહિ વ્યવહારો પ્રીતિ ૧૦ ૨ છે નીતિ તે શિર સાટે સાચવીયે સઢા, જીવ જતાં પણ નીતિ ન તજીયે લેજે,
મોંઘા માલ થકી નીતિ ઘી ઘણી, હેત ધરીને કરીએ જતન હમેશ જે. પ્રીતિ ૧૧ જ * આ શીખામણ અંતરમાં ઉતારીને, કપટ તજી કરશે નીતિથી કામ,
સર્વ મનોરથ સફળ થશે સંસારમાં, દિલથી આશીશ દે છે દલપત રામ જો. પ્રીતિ ૧૨ ૨