________________
cર્ષ ૧૦ અંક ૪૭-૪૮ તા. ૪–૮–૯૮ :
: ૧૧૩૧ ૨ પાંચમી માંથી નીકળેલા સર્વ વિરતીને છઠ્ઠીમાંથી નીકળેલા દેશવિરતપણુ પામે સાતમી- જ છે. માંથી નીકળેલા સમકિત પામી શકે. સાતે નરકમાં સમકિત ને મિથ્યષ્ટિ અને પ્રકારના છે ૬ છવો હૃાય છે.
નિગઢના જીવોને જન્મ મરણ ક્ષણે ક્ષણે કરવા પડે છે. અસંખ્યાત ને છે અને તે કાળ તેમાં પસાર કરવો પડે છે. મનુષ્યના શરીરમાં સાડા ત્રણ જ છે ક્રોડ રાય ઉની કરી ઘંચે તેનાથી આઠ ઘણી વેદના જન્મમરણની છે, આ ? એવા જન્મમરણો નિગઢના જીવને એક શ્વાસોચ્છવાસમાં સત્તર વખત છે કરવા પડે છે. દુઃખને પાર નથી અપેક્ષાએ નરક કરતા વધારે છે પણ આ આ મૂછવ હોવાથી અવ્યપણે ભોગવી રહ્યા છે.
એક નિરોગી પુરૂષ કમળ પાનના જથ્થાને સંયથી ઘાંચે તે એક પાનથી બીજા ર પાને ઘ ચવામાં અસંખ્યાત સમય થઈ જાવ તેવા નિવિભાજ્ય અતિ સૂક્ષ્મકાળે એક છે સમય થાય તેવા અસંખ્યાત સમયની એક આવલિકા થાય છે. બસે છપ્પન આવલીકાનો છે જ સુલ૯ ક ભવ થાય છે.
એક શ્વાસોચ્છવાસમાં ચાર હજાર સુડતાલીશ આવલી થાય છે. તેમાં સાડાસત્તર છે . ભવ નિગઢના થાય બે ઘડીમાં ૬૫૫૩૬ ભવ થાય એક વર્ષમાં સીએરક્રોડ સીતેર લાખ ચ.ઠાસી હજાર આઠસો ભવ થાય તેટલા જન્મમરણ નિગઢના જીવને એક વર્ષમાં કરવા પડે.
એક કોડ સડસઠ લાખ સીતેર હજાર બસોને સેળ આવલીકાનું એક મુહુ છે થાય. ત્રશ મુહૂર્તની એક અહોરાત્રી પંકર અહોરાત્રીનું પખવાડીયું બે પખવાડીયે ૧ માસ બા૨ માસનું ૧ વર્ષ અસંખ્યાતા વર્ષે ૧ પલ્યોપમ દશ કેડાછેડી પલ્યોપમે ન જ સાગરોપમ વીશ કેડા કેડી સાગરોપમે ૧ કાળચક્ર એવા અનંત કાળચક્રે એક પુદ્ગલ છે
પરાવર્ત એવા અનંતા પુદ્ગલ પરાવર્ત નિગઢમાં થઈ જાય છે. દરેક જીવ માં છે શરૂઆતમાં સૂક્ષમ નિગઢમાં હોય છે. એક જીવ સિદ્ધ થતાં સૂકમ. જ નિગોઢમ થી એક જીવ નીકળીને વ્યવહાર રાશીમાં આવે છે. ફરી નિગોપાં જાય તે દિ પણ તે વ્યવહાર રાશીઓ ગણાય છે. આવા નરક નિગઢમાં દુઃખ સાંભળી કયો જીવ છે તેમાં જવા ઇચ્છે? માટે દુઃખથી ભય પામતા હો તે પાપ આચરવું મૂડી છે, અને જ ધર્મના રસ્તે લાગી જાએ. મનુષ્ય ભવ મળવું અત્યંત દુર્લભ છે. તેને વ્યર્થ ગુમાવવો છે જ નહિ જેલું સધાય તેટલું સાધી લ્યો.
- ST