________________ ક ત્યાગી મૃગ રા જ ; -નિરંજન છે એક હતો રાજા. એને શિકારને ઘણે શોખ. એ પણ મૃગના શિકારને. આથી જ જ રોજ રાજા મૃગયા ખેલવા વનમાં જતો. સાથે બીજા શિકારી લોકોને પણ ડો. શિકારમાં છે કેટલાક લોકોને રાજા સાથે જવું પડતું. આથી એમનાં કામકાજ પણ થઇ શકતા નહિ. રિ, કયારેક તો કઈ કઈ માણસ વનમાં ભૂલા પડતા તે કઈક જંગલી પશુઓજાનવરોનો ભોગ પણ બનતા. રાજાને એક કિવસ પણ મૃગયા વગર જ નહિ એથી રાજાની સાથે જનારા પણ કંટાળ્યા. હું એક દિવસ સૌ ભેગા થયા અને વિચાર કર્યો કે આપણે આ શિકારની લપમાંથી 2 કેવી રીતે છૂટવું? ઘણી ચર્ચાવિચારણા થઈ. છેવટે નક્કી થયું કે રાજાને રોજ મૃગનો શિકાર જોઈએ છે તે મૃગો હંમેશા મળી રહે તે માટે મોટા મૃગસમૂહ જ જીવતે જ કરીને એક મોટા ઉદ્યાનમાં પૂરી રાખીએ. તો આપણને શિકારની લપમાંથી છૂટી મળે. એથી તેમણે એક વિશાળ ઉદ્યાન બાગની ચારે બાજુ મોટી મોટી વાડ કરી. ર છે મૃગો કૂદી શકે નહિ તેના ચાર મોટા ઝાંપા બનાવ્યા. પછી ત્યાં પુષ્કળ ઘ સ ઉગાડયું. આ પાણી પીવાને કુંડ પણ બનાવ્યો. પછી એ સૌ જાતજાતના હથિયારો લઈને વનમાં નીકળી પડ્યા. પેલો બાગ વનની શરૂઆતમાં હતા. એટલે કે એ ઉપવન જ હતે. છ સૌ લોકો થાળી વગાડવા લાગ્યા. હથિયાર ખખડાવવા લાગ્યાં. આથી ત્યાં વનમાં ર 2 રહેલાં મૃગો ગભરાયાં. એ લોકેએ મૃગોને ઘેરી લીધાં. અને એક બાજુ દોડાવ્યાં. દેડા- 6 એ વતાં દેડાવતાં પેલા બાગમાં દાખલ કરી પૂરી દીધાં. આમ કરતાં એમણે બે મોટા ક આ મૃ સમૂહોને જીવતા જ બાગમાં કે કર્યો. પાંચસો પાંચસોના સમુહો હતા. એક સમૂહને સરઢાર સુવર્ણમૃગ હતે. એનું આખું શરીર સ્વર્ણ અણુનું હતું. આ છે એ જન્મ્યો ત્યારથી જ એને આ રંગ હતું. એના શિંગડા રૂપેરી હતા એનું મુખ છે છે લાલરંગના દુશાલા જેવું હતું. એના પગ સોનેરી. એનું નામ નિગ્રોધ મૃગરાજ હતું. તે બીજા સમૂહને સરકાર પણ આવો સુવર્ણમૃગ હતો. તેનું નામ શાખામૃગ હતું. તે સી મૃગોને રાજબાગમાં બંદીવાન બનાવીને લોકો રાજા પાસે જઈને બે, 6 મહારાજ, આપને હવે શિકાર કરવા જવું નહિ પડે, આપને માટે અમે આ એક હજાર અને બે જીવતા મૃગે પકડીને રાજબાગમાં પૂર્યા છે. જે