________________
U ૧૧૨૧ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] 4 “મહારાજ, આપને હવે શિકાર કરવા જવું નહિ પડે, આપને માટે અમે એક હજાર જ જ બે જીવતા માગો પકડીને રાજબાગમાં પૂર્યા છે. હવે આપ રોજ મૃગને શિકાર કરી શકશે.” હું
આ સાંભળી રાજા ઘણે ખુશ . સી શિકારીઓને ઇનામ આપ્યું. પછી હું છેરાજબાગની મુલાકાત લીધી. એણે જોયું તે ખરેખર એક હજાર અને બે હરણ ! રાજા છે હું તે સુવર્ણ મને જોઈને ખુશ થયો. અને તેણે આદેશ આપ્યો કે-“આ બે સુવર્ણમૃગોને ? છે કેઈએ મારી નાખવા નહિ. એમને જીવતા જ રાખવા. બાકી રોજ એક એક હરણનો $ છે શિકાર કરે. છે. રાજા કયારેક પોતે જ એક મનગમતા હરણને શિકાર કરતા. સુવર્ણમૃગોને મારતે. છે નહિ. હરણને મારવાની રીત પણ શિકારી રીત હતી.
જેમ શિકારી વનમાં શિકાર પાછળ દોડીને ધનુષ બાણથી શિકાર કરે તેમ હરણને કે જ બાણથી શિકાર કરાતો. આથી ધનને જોતાં જ હરણે દેહાદેડ કરી મુક્તા. કેટલાક સ દોડતા દોડત પડી જતા. કેટલાક જન્મી શતાં. જેને તીર વાગતું તે તરફડતું. ક્યારેક જ ઈ એના પ્રાણ હરવા માટે બીજા તીરને ઉપયોગ કરવો પડતો. આથી હરણના બંને ને જ સમૂહો એક વાર એકઠા થયા.
મૃગરાજ નિગ્રોધે બીજા મૃ સમુહના સરકારને બોલાવીને મૃગ સમુહના સરઢારને કહ્યું કે મૃગજનેને રાજાના આદેશથી જ મરવું પડે છે. પણ ધનુષ- ૨ કઈ બાણથી હણાતા હોવાથી આપણે સૌ નાસભાગ કરીએ છીએ. અને આપણામાંથી હું ઘણાને જખમી થવું પડે છે. અને મરનારને પણ મરતી વખતે રિબાવું પડે છે. આપણા જ છે દરેકને મરવાનું તે જ, તે શા માટે રિબાઈને મરવું? આપણે બંને સમુહો નક્કી કરી જ કઈએ કે એક સમુહનું એક હરણ એક દિવસ પિોતે જ મરવા તૈયાર થાય. તો બીજા છે જ દિવસે બીજા સમુહનું એક હરણ મરવા તૈયાર થાય. આમ પોતાને મરવાનો વારો ન આ છે આવે ત્યાં સુધી આપણે કચ્છમાંથી તો બચી શકીએ!” જ મૃગરાજ નિગ્રોધની વાત શાખામૃગને ગળે ઉતરી. એણે પોતાના સાથીઓને જ પૂછી જોતા તેઓ સૌ સમંત થયા. આથી બંને સરકારોએ પોતપોતાના સમુહના સૌ હરણને વારો નકકી કરી દીધે.
બીજા દિવસે રસે આવીને જુએ છે તે એક હરણ વધસ્થાન પાસે આવીને છે ઉભું છે. રયાને આવતા જોઈને એણે ગરઠન કાપવાનું લાકડું હતું એના પર પિતાની
ગરઠન ગઠવી દીધી.