________________
વર્ષ
૧૦ અ’૪ ૪૭-૪૮ તા. ૪-૮-૯૮ :
: ૧૧૧૯
'
ખુશી-ખુશી ાઇ ગઇ. ધૂપ છાંવના એક પ્રસંગ ગણતરીની પળેામાં વહી ગયા.
હેરી પૃથા કુંતી દેવીએ પૂછ્યુ−નાથ ! આ બધી શિલાના ચૂરેચૂરાશી રીતે થયા ? વે પાંડુરાજે કહ્યું-દેવી ! દિવ્ય આકાશવાણી થઇ ત્યારે એમ કહેવાયુ હતુ. કે-આ માળ વકાય છે.’ તેથી વજ્ર જેવા આ બાળકના શરીરના ઘાતને સહી નહિ શકનારી શિલાઓ ભાંગીને ભૂકેા થઇ ગઈ છે.' વૃક્ષેાનુ પડવું, શિલાના ટુકડે-ટુકડા થવા એ બધું આ તારા પુત્તુ પરાક્રમ છે દૈવિ !
આટલું સાંભળતાં તરત જ પતિદેવના હાચમાંથી માળ ભીમને લઇને રાણી કુંતીએ ફરી વાર વાર ગાઢ આલિંગા કરવા માંડયા.
સાથે આવેલી વૃદ્ધા–ધાવમાતાએ એ બાળ ઉપર શીતલ જળના અભિષેક કર્યાં અને અક્ષતથી પૂજા કરી. પછી પાછા ખુશ થતાં થતાં રાજા-રાણી બાળ ભીમ સાથે રાજધાની તરફ પાછા ફર્યા.
ટલાક સમયે રાણી ક્રુતીદેવીએ રાત્રિના અંતે સ્વપ્નમાં સ્વપ્નક્રૂ કહેતા પાંડુરાજે કહ્યું કે- દેવી! તમારે ઇંદ્ર સમાન પુત્ર સાંભળી ખુશ થયેલા કુંતીએ ગનું પાલન કરવા માંડ્યુ..
મહેન્દ્ર-ઇન્દ્રને જોયા. થશે.' સ્વપ્ન ફળ
[ ક્રમશઃ ]
દુર્ગાંતિના સાધનો
ધણુ - સ`ચએ આ વિલેા, આરભ-પરિગૃહા અવિત્થિણ્ણા । નેઈ અવસ' મણુસ', નરગ’-તિરિકખજોણિ વા ડા
વિપુલ-ઘણા પૈસા ભેગા કરવા અને વસ્તી –મે ટા પાયે આર’ભ-પરિગ્રહ– સસારની પ્રવૃત્તિએ કરવી અને માલમિલ્કત-આદિના પરિગ્રહ કરવા, તે મનુષ્યને અવશ્ય નરક કે તિય 'ચ-યાનિમાં લઇ જાય છે
ત્યાં સુધી નિર્વાણ નથી
નાઇ'સિ નાણું, નાણે વિણા ન હુતિ ચરણુગુણા । અણુણિસ્સ નદ્ઘિ મેાખા, સ્થિ અમેાકખસ્સું નિવ્વાણુ` ।।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (અધ્ય. ૨૮, ગા. ૩૦)માં કહ્યું છે કે-સમકિતથી રહિતને જ્ઞાન ન હાય, જ્ઞાન વિના ચારિગના ગુણ્ણા ન હેાય અને ચારિત્રના ગુણ્ણા વિના મેક્ષ ન હેાય. જેને મેાક્ષ નથી તેનું નિર્વાણુ પણ નથી,
*