________________
૧૧૧૮ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) છે દેડ્યા તે ખરા પણ નીચે પટકાત બચાવ અશક્ય હતે. સર્વ બાળભીમની ખીણના # પત્થરે પત્થરે તપાસ ચલાવી. છે આ તરફ પિતાની નાની અમથી અમથી ભૂલથી સજાઈ ગયેલા ખતરનાક જ અનર્થ તરફ પસ્તાઈ રહેલી ચોથાર રડી રહેલી રાણી કુંતીએ કરૂણ સ્વરે મોટે-મોટેથી
રુદન કરવા માંડયુ-“હે વત્સ! તું ક્યાં છે? હું ફરી તને ક્યારે જીવતાં જોઇ શકીશ? ૪ હે વત્સ! આટલે ઊંચેથી નીચે પટકાઈ રહેલા તારૂ હવે જીવિત શી રીતે રહેશે ? આ
રીતે પુત્ર પતનના શોકથી આકુળ કુંતી દેવી હાહાકાર મચાવી રહેલા પાં, રાજ સાથે છે. છે પુત્રની ભાળ મેળવવા ધીરે ધીરે શેકથી નીચે ઉતરવા લાગી.
ઉતરતા ઉતરતા કુંતીએ જોયું તે-શિલાઓના ચૂરેચૂરા થઈ ગયા હતા. તેણે ૨ & પાંડુને પૂછયું–આ કોણ ચૂરી નાંખી ? પાંડુરાજે કહ્યું હું નથી જાણતે દેવી ! ફરી છે કુંતીએ કહ્યું–નાથ ! આ ઘટાઢાર–ઘેઘૂર–વિશાળ કાય-મજબુત વૃક્ષને કેણે ફાડી નાંખ્યા
હશે ? નાથ ! ચોકકસ મારા જ પાપથી આ શિલાઓ અને વૃક્ષે કણકણમાં ચૂર્ણ થવા જ ક લાગે છે.
ક્યારેય પર્વત ચડયા ઉતર્યા ન હતા તેથી સુકેમળ શરીરી રાણું કુંડી અત્યંત છે થાકી ગયા હતા અને પુત્રના પતનના શેકથી દુઃખી દુખી હતા આથી અત્ય ત ખિન્નતા જ પામી રહ્યા હતા.
એટલામાં જ સામેથી અત્યંત ઝડપથી આવી રહેલા સૈન્યને જોતા પાંડરાજે આ અનુમાન કરી લીધું કે ચોકકસ બાલકુમાર ભીમ કુશળ છે. અને તે સમાચાર કુંતીને છે. આપ્યા. દેવીના ખોળામાં રહેલાની જેમ પડી રહેલા ભીમને કશી જ ક્ષતિ- ઈજા થઈ ન હતી.
ઝડપથી રાજા–રાણીએ આવીને જોયું તે શીલાના ચૂર્ણની શય્યામાં બાળકમાર જ જ હાથ-પગ ઉછાળીને રમી રહ્યો હતો. બાળકને અક્ષત જોઈને રાજા-રાણીને અકથ્ય ખુશી A થઈ. તથા રાજા-રાણીને જેતા બાળકને ખુશી થઈ હોય તેમ તે બાળકુમાર હાથ ઉંચા રે ૯ કરી નચાવવા લાગ્યો. આથી તરત જ કુંતી રાણીએ બાળ ભીમને બે હાથે ઉઠાવીને જ છે પિતાની છાતી સાથે ચાંપી દીધો. વારંવાર ચુંબનથી ભરી દીધો. અપાર વાત્સલ્યના છે, આ કારણે રાણી કુંતીના સ્તન દૂધ ઝરાવવા લાગ્યા. કુંતીના બંને હાથના ગાઢ આલિં- ૨ ૬ ગનમાં છાતી સરસ રહેલા બાળ ભીમને બળાત્કારે પાંડુરાજે કુંતીના હાથમાંથી છે ર ઝુંટવીને આનંદ પૂર્વક પોતે બાળકને ભેટયા.