________________
૨ " વર્ષ ૧ અંક ૪૭–૪૮ : તા. ૪-૮-૯૮ :
: ૧૧૧૭ ૨ એવા તે ઉપવનમાં તિલક-ચંપાના વૃક્ષ નેતા તથા વિકસેલા પુપિના છેડવાઓ અને છે વૃક્ષેને જોતા મનમાં આન -આનંઢ પામેલા થોડા સમય સુધી રાજા-રાણી ફરતા રહ્યા. એ
સાથે આવેલ બાળ-કુમાર ભીમ બાળ-રમતથી માત્ર કીડા વડે વૃક્ષ ઉપર હાથ આ નાંખો અને વૃક્ષે જડમૂળથી ઉખડી જતા હતા. ' છે ' ફરત ફરતાં પાંડુરાજા એક રમણીય પર્વત ઉપર ચડયા. પાછળ પાછળ કુંતીદેવી હિ
પણ ચડયા. કેઈ વૃક્ષની ઘટાદાર છાંયામાં મન થાય ત્યારે આરામ કરતાં, દરેક વાવડીઓ છે તથા સરોવરને હર્ષ પૂર્વક જોતા જતા પર્વતની છેક ટેચ આગળ જઈ ચડયા.
- કંકેલિવૃક્ષની નીચે કુંતીદેવી વિસામો લેવા બેઠા. અને ખોળામાં છ માસના જ ભીમને રમાડતા રમાડતા હે કુરુવંશના કુંડળ! હે જગતના નેત્રને ચંદ્ર સમાન ! આ એ રીતે બેલાવતા રહ્યા. ભીમ પણ માતા સામે હાથ ઉંચા કરી-કરીને હસતા હસતા જ ખોળામાં રવી રહ્યો હતે.
થોડીવાર થઈ અને ભીમને ઉંઘ આવી ગઈ.
આ બાજુ પાંડુરાજ હરિયાળા ઉપવનમાં ફરતાં-ફરતાં ચંપકના પુષ્પોની સુંદર ઇ માળા ગુંથીને પોતાની પત્ની કુંતીરાણી માટે લાવી રહ્યા હતા એટલામાં કુંતી દેવીની આ ર નજર પાંડુરાજ ઉપર પડી. અને તે નેહ પૂર્વક પતિદેવને જોતી જ રહી. અને કંઠને જ છે ઉદ્દેશીને બે લી–હે કંઠ ! તું ભાગ્યશાળી છે કે જેથી આ પ્રેમી પ્રેમથી ગુ થેલી આ છે છે. માળાને તારા માટે લાવી રહ્યા છે. અને પછી આવતા પાંડુરાજ તરફ એકીટસે જોઈ ર. ઇ રહેલી તે તદ્દન નજીક આવી ગયેલા પાંડુરાજ તરફ જદીથી ઉભી થઈ ગઈ.
પરંતુ કુંતીદેવીને એ ખ્યાલ ન રહ્યો કે-મારા ખેળામાં ભીમ સૂઈ રહ્યો છે. છે જે વખતે કુંતી ઉભી થવા જતી હતી તે જ વખતે પાંડુરાજે તેના ગળામાં હાર નાંખો. છે. આથી એક હાથથી તે હારને બરાબર કરવા જાય તેટલામાં જ તેના ખોળામાંથી ૨ નિઃસહાય બનીને ભીમ નીચે પડે. બીજા હાથને ભીમને પકડવા પ્રવર્તાવ્યો પણ બાળ છે જ કુમાર હાથમાં ન રહ્યો.
છેક ઉંચા પર્વતની ટોચથી નીચે ખડકાળ-પથરીલી ખીણ વચ્ચેથી તળેટી તરફ જઈ રહેલા બાળ ભીમને પડતો જોઈ રહેલા સર્વેના જીવ તાળવે ચોંટી ગયા હતા. દિ દરેકની આંખ ભીની હતી.
બાઇ ભીમ તે ગબડ-ગબડત પત્થરો સાથે ટકરાતે ટકરાતે એક ખતરનાક છે શિલા પાસે આવીને પડયે. સાથે આવેલા અંગરક્ષક નીચે પડી રહેલા ભીમને બચાવવા