________________
૧૧૧૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) જ ત્યાગ કરીને ધર્મમાં જ પ્રયત્ન કરવાને છે પણ જેના હદયમાંથી વિષય ભોગોનો જ અભિલાષ ગ નથી એવા માણસે પણ વિષય ભોગોનો ત્યાગ કરી ધર્મમાં જ પ્રયત્ન ર કરવો જોઈએ અને આ રીતના કથનથી વૃત્તિકાર મહાપુરૂષે પણ પર્યાર્થથી જણજ વવા માંગે છે કે ધર્મ કરતા કરતા કર્મનો એ ક્ષપશમ થશે કે મેક્ષાભિલાષ યાવત છે
ઉત્કટ રૂપે પ્રગટ થવા સાથે વિષય ભોગાભિલાષ ચાલ્યો જશે. વૃત્તિકર મહાપુરૂષોની જ ૨ મનેભાવના છના વિષય ભોગાભિલાષને કાઢવાની છે પરંતુ વિષયભોગના અભિલાષને પર પુષ્ટ કરવાની નથી હોતી.
દેવતાઈ ભેગો સાગર સમા છે અને મનુષ્યના ભેગો ડાભના ઘાસના અગ્રભાગ ઉપર રહેલા જલબિંદુ જેવા છે એમ જણાવીને ઉત્તરાધ્યયન સૂરાકાર પણ જગતને છે એ જ જણાવવા માગે છે કે મનુષ્યના ભોગોમાં તૃપ્તિ થાય એમ નથી તેમ સાગર ર સમા દેવતાઈ ભોગ ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નથી માટે મનુષ્ય ભોગને ત્યાગ ૨ જ કરવાપૂર્વક ધર્મ કરવાનો છે તેમ દેવતાઈ ભોગોને મેળવવાની પણ અભિલાષા ઈચ્છા કે આ આશંસાને ત્યાગ કરીને ધર્મ કરવાને છે. છે. આલોકના કે પરલોકના ભોગેને મેળવવા માટે ધર્મ કરવામાં આવે તો ભોગા૨ ભિલાષાને પુષ્ટ કરવા માટે ધર્મ કર્યો કહેવાય. વિષય ભોગોને મેળવવા માટે ધર્મ
કરવામાં આવે તે તે ધર્મને શાસ્ત્રકારે વિષ અનુષ્ઠાન કહીને ભૂંડે જણાવે છે, રીબાવી છે જ રીબાવીને મારનારો છે, એથી બલવનિષ્ઠાનુબન્ધી છે માટે જ મહોપાધ્યાય શ્રી યશો- આ
વિજયજી મ. “ત્રિક તજીએ દ્રિક ભજીએ એમ જણાવી વિષ અનુષ્ઠાન અને ગરલ થઇ ર અનુષ્ઠાનનો ત્યાગ કરવાનું કહી તેવા ધર્મને અકર્તવ્ય તરીકે બતાવે છે એટલે કે આ
આલેક પરાકના સુખાદ્ધિ માટે ધર્મ નહિ કર જોઈએ. “ત્રિક તજીએ દ્વિક ભજીએ એ
ઉપાધ્યાયજી મ.ની પંક્તિને અર્થ આ પ્રમાણે છે. વિષાનુષ્ઠાન-અનનુષ્ઠાન-તહેતુ અનુષ્ઠાન ૪ અમૃત અનુષ્ઠાન–આ પાંચ અનુષ્ઠાનમાંથી પ્રારંભના વિષ, ગરલ અને અનુષ્ઠાન રૂ૫ ૨
અનુષ્ઠાનને ત્યાગ કરવો જોઈએ એટલે કે આવા ત્રણ અનુષ્ઠાન ન કરવા જોઈએ એ‘ત્રિક તજીએ” છે જ એ પરથી જણાવે છે, “દ્વિક ભજીએ એ પઢથી તહેતુ અને અમૃત અનુષ્ઠાન આ બે
અનુષ્ઠાન કરવા જોઈએ એ જણાવે છે. આ રીતને ઉત્તરાધ્યન સૂત્ર અને તેના પરની છે. છે વૃત્તિ-ટીકા રચનારા આપ્ત પુરૂષના “તત્યાગ વિષયાભિલાષિણાપિ ઘમે એવી જ યતિતવ્યમ' પાઠનો અર્થ કરવામાં આવે તે પૂર્વાપર કઈ શાસ્ત્રને વિરોધ ન આવે. આ
પરંતુ વિષય-ભોગ–અર્થ-કામને મેળવવા પણ ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ અને છે એ અર્થ પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુસૂ. મ.સા. અને પં. શ્રી અભય રેખર વિ. મ