________________
વર્ષ ૦ કે ૪૭-૪૮ તા. ૪-૮-૯૮ :
: ૧૧૧૧
માટે જ દેવાનું સુખ અને સમૃદ્ધિ સમુદ્ર જેવા અપર પરા હાય છે. જ્યારે મનુષ્યના સુખ સમૃદ્ધિ ડાભના ઘાસની અણી પર રહેલા પાણીના બિન્દુ જેવા અત્ય૫ હાય છે.
છત, એ મનુષ્યની સુખ સમૃધ્ધિમાં (ભેાગામાં) માનવ આસક્ત હાવાન કારણે ધર્મના યાગ-ક્ષેમ એટલે કે ધર્મની પ્રપ્તિ અને પાલનને જાણતા નથી.
તેર્થ ડાભના ઘાસના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિન્દુ જેવા અત્ય૫ કામ ભેાગોના ત્યાગ કરીને વિષયાભિલાષી એવા પણ માનવે ધર્મમાં જ પ્રયત્ન કરવા જોઇએ. આ રીતે ઉત્તરાધ્યન સૂત્રની વૃત્તિએમાં પઠાના યથાશ્રુત અથ થાય છે હવે અના તાપ સુધી પહોંચીએ તે પૂર્વાપર સૂત્ર કે અન્ય શાસ્ત્રોની સાથે કેવા અથ માંગત થાય અને તાપ સુધી પહેાંચીને અર્થ ન કરવામાં આવે તે કેવા વિરોધ પૂર્વાપર સૂત્ર કે અન્ય શાસ્ત્રાની સાથે આવે તે જાણવા જેવુ છે.
માનવ-ધર્મની પ્રાપ્તિ (યાગ) અને ધર્મનું પાલન (ક્ષેમ) નથી કરી શકતા એનુ' કારણ એને મળેલા ભેાગેાની અને નવા ભાગોને મેળવવાની ને ભાગવવાની આસક્તિ છે અભિલાષા છે. આવી ભેાગો-વિષયેાની આસક્તિ અભિલાષવાળા માનવને પણ ધર્મમાં પ્રવૃત્તિ કરાવવા માટે ઉત્તરાધ્યયન સૂત્રના વૃત્તિકાર (ટીકાકાર) મહાપુરૂષો સાગર સમા દેવાના વિષયભેગાની અપેક્ષાએ મનુષ્યના વિષયભાગા ડાભના ઘાસના અગ્ર ભાગ ઉપર રહેલા જલબન્દુ જેવા છે” એવાં સૂત્રકારના કથનનું તાત્પર્ય એ જણાવે છે કે દેવલાકમાં સાગર જેવા દેવતાઇ ભાગો ભાગવ્યા છતા તૃપ્તિ ન થઇ તા બિન્દુતુલ્ય અત્ય૫ અને તુચ્છ એવા માનવના ભાગેામાં કઇ રીતે તૃપ્તિ થવાની છે ? અર્થાત નથી થવાની. માટે વિષય ભેાગાને ભાગવવાના અભિલાષ હાય તે પણ આવા વિષયભેગાભિલાષી માનવે વિષયèાગેાના ત્યાગ કરીને ધર્મની આરાધનામાં જ પ્રયત્ન કરવા જોઇએ. અને એ ધર્મમાં પણ એવી તાકાત છે કે વિષયભાગના ત્યાગપૂર્વક રાધના કરનારની વિષયભોગની અભિલાષાના એ ધર્મ નાશ કરી નાંખશે.
ધર્મો
આ રીતે ઐક પર્યાં સુધી પહેાંચીને સૂત્ર અને વૃત્તિકારોના પાઠાના અ કરવામાં પૂર્વાપરના કે અન્ય શાસ્ત્રોની સાથે કોઈ જાતના વિરોધ આવે તેમ નથી. ‘તત્યાગતા ભોગાભિલાષિણાપિ ધમે એવ યતિતવ્યમ્ તત્યાગતા વિષયાભિલાષિણાપિ ધર્મે એવ યતિતવ્યમ્ આવા સૂત્રમાં સ્પષ્ટ નિર્દેશ ન હોવા છતા ઉત્તરાધ્યયન સૂત્રના વૃત્તિકાર (ટીકાકાર) મહાપુરૂષો આ રીતનું થતું કરવા દ્વારા અને પાઠામાં ‘અપિ’શબ્દ દ્વારા એ કહેવા માંગે છે કે મેાક્ષના અભિલાષીએ તેા માનવીય વિષય ભાગોના