________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજયશ્રીને! મહારાષ્ટ્રમાં પ્રવેશ અને મહેત્સવાની ભવ્ય ઉજવણી
પૂ. ના. ભગવંત પ્રભાકર સૂ. મ.ની બિહાર, બંગાળ, ચુ. પી., એમ.પી. આદિ અનેક રાજય।ની જાત્રા કરતાં કરતાં મહારાષ્ટ્રમાં પ્રવેશ થયેા.નેરમાં ચાર સાધર્મિક વાત્સલ્ય સાથે ચાર મહાપુના થયા, અને વિશેષ આનઢની ખીના તેા એ બની કે રાજસ્થાની એશવાળ અને ગુજરાતીના ૩૫ વર્ષથી મતભેદ હતા તે દૂર થયા તથા સ્ટી મંડળને સ્થાપના થઇ, પાઠશાળાની શરૂઆત થઇ. અનેક યુવાને પુજા કરતા થયા. માણેકચ શુ કાએ તમાકુનો ત્યાગ કરેલ. ત્યાંથી ધુલીયામાં મૂળનાયક શીતળનાથ ભગવાનની પરિકની પ્રતિષ્ઠા અને રત્નસેન વિ. મ. ના પ્રવેશ પ્રસંગે પૂજ્યશ્રી પધાર્યા ધુલીયા ઇતિહાસમાં ન થયેલ એવી ભવ્ય સ્વાગત યાત્રા રથયાના તેમજ અનેક કમાના સાથે પૂ.શ્રીને પ્રવેશ મહેાત્સવ પરિકરની પ્રતિષ્ઠા ખુબ ધામધુમથી થયેલ. સકલ સંઘનું સામિક વા સહ્ય થયેલ. ત્યાંથી પુયશ્રી માલેગાંવ અષાઢ વ. ૧૦ના આવેલ ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ બારસના થયેલ. અનેક ક્રમાના સાથે ભવ્ય સ્વાગત યાત્રા થઇ. ગુરૂ પુજનને ચઢવા અનુમાનીય થયેલ અને ૧૦ રૂા.નું સધપુજન શ્રીફળની પ્રભાવના થયેલ. પુજા માંગી રચેલ. અષાઢ વઢ એકમથી પચસૂત્રની શરૂઆત થઇ. માલેગાંવ હિસાબે ચઢારા સારા થયા. જ્ઞાનસત્ર વિવિધતાથી માલેગાંવ રંગાવા માંડયું છે. સાધ્વી ચંદ્રા તનાશ્રીના શિષ્યા ચદ્રોજજયાશ્રીએ બેનેામાં જાગૃતિ સારી બતાવેલ છે. સંઘના અધુર કાર્યાં વેગથી ચાલતા થયા છે.
સિદ્ધાંત મહાાંધ, કમ સાહિત્ય નિષ્ણાંત, સ્વ. પ.પૂ. આ.દેવ શ્રી પ્રેમ સૂ. મ.ના શિષ્ય રત્ન ૫ પૂ. પંન્યાસપ્રવર શ્રી કુલચંઢવિયજી મ. દ્વારા લેખીત-સંપાદ્વિત સરળ-સુબેાધ-સાત્ત્વિક સાહિત્ય.
નીચેના સ્થાનેથી શ્રમણ સંઘ તથા જ્ઞાનભડારાને ભેટ મળશે. * જૈન શ્રાવાચાર-હીન્દી * જૈન શ્રાવકાચાર-ગુજરાતી પઢાર્થ પ્રકાશ ભાગ-૧ : જીવવજ્ઞાન, .વજ્ઞાન, હીન્દી * પદાર્થ પ્રકાશ ભાગ-૨ : ઔચિત્ય પાલન, માર્ગાનુસારિતા, યેા દૃષ્ટિ સમુચ્ચય કર્મસિદ્ધાંત હીન્દી * સંસ્કૃત શબ્દ રૂપકેાશ સુલભ ધાતુ રૂપકેાષ ભાગ ૧-૨-૩ સંયુકત " સંસ્કૃત ધાતુ અદ્યતનાદિ રૂપાવલી * આચારાંગ સૂત્રમ અક્ષરગનિકા સમલંકૃતમ-પ્રથમશ્રુત સ્કંધ કલ્પસૂત્ર સંસ્કૃત અક્ષર ગમનિકા સાથે * શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત : ન્યાયાવતાર : સટીક # મુહુપત્તિ ચર્ચા (પૂ. બુટરાયજી મ. જીવનચિરત્ર સાથે) હીન્દી (ગુજ. અનુ. સાથે) * વિશંતી-વિશિકા મૂળ સાથે સરળ ગુજરાત અનુવાદ. કા. સુઢ ૧ સુધી પુસ્તક મેળવવા માટે સપર્ક :
ભરત ટીલ કંસારા બજાર, સિંહેાર-૩૬૪૨૪૦ જી. ભાવનગર (સૌરાષ્ટ્ર)