________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા.૨૮-૭-૯૮
રજી. નં. જી./સેન.[૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
છે
HUZUIK
સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાઈm I
છે સંસારના સુખ માટે સારી ચીજનો ઉપયોગ કરે છે એટલે હાથે કરીને બગડવાને છે. બંધ કર. છે કે જીવથી ભરેલું આખું જગત છે. તેમાં કઈ પણ જીવને આપણાથી પીડા ન થાય,
હાનિ ન થાય તેમ જીવવું તે “જીવ સંયમ' કહેવાય. ર ક જે જીવ જેનાથી મરે તે શસ્ત્ર કહેવાય. અસંયમ તે જ મોટામાં મોટું શસ્ત્ર છે.
અસંયમ એટલે મનવચન-કાયાને ઉપયોગ વિના પ્રવર્તાવવા ! ક વિષય-કષાયથી જીવ બંધાય છે. વિષય-કષાયે આખા જગતને જીતી લીધા છે. જે
જીવ વિષય-કષાયને જીતે તે જ “જીવ સંયમ પામે. જ જગતના કેઈ પઢાર્થ પર મમતા નહિ તેનું નામ નિઃસંગતા ! દિ ક જ્ઞાન જ એનું નામ જે મોહને રાંકડા કરી દે ! ક છતી શકિતએ માગીને ખાય તેના માટે તમારે શું અભિપ્રાય છે? તે તે માટે
જેને તમારો અભિપ્રાય છે તે જ જ્ઞાનિઓને અભિપ્રાય આપણું મટે છતી કે
શકિતએ ધર્મ ન કરવા માટે છે. કે જ્યાં સુધી આહારાઢિ સંજ્ઞા ભૂલ ન લાગે ત્યાં સુધી જ્ઞાન સંજ્ઞા પિઢા ન થાય,
પુસ્તક વાંચે જ્ઞાન ન થાય. છે . મેક્ષ આપનાર ધર્મ પાસે બીજી તુચ્છ વસ્તુઓની ઇચ્છા કરવી તે જ્ઞાનનો
અભાવ સૂચવે છે, તે ધર્મનું અપમાન છે ! કે મોભા મુજબ સંસારમાં રહેવું જોઇએ તેવી તમારી મતિ છે પણ મળ્યા મુજબ છે ૨. ધર્મ કરે જોઈએ તેવી મતિ નથી તે જ સૂચવે છે કે તમારું પા પાનુબંધી છે. છે પુણ્ય છે. શક શ્રદ્ધા વગરની સમજ આત્મા માટે “બેઝલ છે. શ્રદ્ધા વગરનું ઘણું જ્ઞાન એક
બાજે છે. શ્રદ્ધાવાળું થોડું પણ જ્ઞાન આત્માની સાચી મૂડી છે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
છે