________________
: શ્રી જૈન શાસન [ અઠવાડ્રિંક ]
પૂ. આ. દેવ શ્રી વિ. રામચ`દ્ર સૂ. મ.ના શિષ્ય-પ્રશિષ્યની વર્ધમાન તપેાનિધિ પૂ. આ. શ્રી વિ. ગુણુયશ સૂ. મ. તથા પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિ. કીર્તિયશ સૂ. મ. આઢિ ઠાણા જે વ. ૨ના અત્રે પધારતાં સંધમાં અપૂર્વ આનંઠે ઉલ્લાસ વ્યાપી ગયેા. બેન્ડ, ખેડા, ઘેાડા, ટમટમ વગેરે સામગ્રી સાથે પુજ્યેાનુ... સામૈયુ થયું હતું. વ્યાખ્યાનમાં હજારથીય વધુ સખ્યામાં પધારી સઘજનાએ નાનક્ડા સ‘ધનુ ગૌરવ વધાર્યું હતું. રૂા. પ]નું સંઘપુજન પણ થયેલ. ગુરૂપુજનને ચડાવેા લઇ પ્રાણલાલ ટ્રસ્ટી એ પુજન
” હતું,
૧૦૯૬ :
અત્રેના ટ્રસ્ટ અંગે ઘણા દિવસથી વિવાદ ચાલતા હતા. મને પક્ષેામે આ.શ્રી પાસે રજુઆત કરી-આ અંગે ઉચિત નિણય આપવા વિનતિ કરતા સૌના સહયેાગ અને સહકારથી સૌંધમાં શાસ્ત્રીય આરાધનાએની ચેતનાના સંચાર કરવા માટે નવા નવા ત્રણ બાહેાશ કાર્યકર્તાઓની ટ્રસ્ટી તરીકે સંધે સમાવેશ કર્યા જેને જુના સ્ટીઓએ મજુરી આપી હતી. શ્રી પ્રાણલાલભાઇ, વચેાવૃદ્ધ શ્રી નિમતભાઇ શાહ અને પ્રફુલમાઇ વીરવાડીયાની ટ્રસ્ટી તરીકે પસંøગી કરાઇ હતી. ઉપરાંત અનુભાઇ દીઓદરવાળાના તૃત્વમાં અગિયાર વ્યક્તિની કાર્યવાહક કમીટી પણ નીમાઇ હતી.
સંઘના ૩૨ વર્ષના ઇતિહાસમાં આ અભૂતપુર્વ ઘટના હતી. સૌએ આ. ભ.ના ઉપકારને અશ્રુભીની આંખે યાદ કર્યાં હતા. ટુંક જ સમયનાં અત્રે શિખરબદ્ધ જિનાલય તેમજ વિશાળ આરાધના ભવન ઉપાશ્રયનુ નિર્માણ કરવામાં આવશે. જેથી અત્રે વસતા ત્રણેકસેા ઘરને આરાધનાનું સુંદર આલખત પ્રાપ્ત થશે. વર્ષાના વિવાદનેા ખુશાલી ભર્યાં અંત આવતા કમીટી પ્રમુખ ચીનુભાઇ તરફથી દરેક ઘરે સાકરની લહાણીના નિય જાહેર કરવામાં આવ્યા હતા. પૂ.આ.દેવ વિશાળ મુનિ પરિવાર સાથે પ્રથમવા જ અત્રે પધાર્યા હતા અને રાત્રિ રોકાણ પણ ર્ક્યુ હતુ.
-
સુ ધા રા
જૈન શાસન વર્ષ -૧૦ અ‘૪ ૩૬-૩૭ તથા ૩૮-૩૯માં ધર્મના અધિકારી કાણુ ? લેખક-અભ્યાસી “ખેલ છે તેમાં પૂ. આ. ભ. શ્રી વિ. રામચંદ્રસૂ મહારાજાના પ્રવચનામાંથી “કલિત. સ. અભ્યાસી' તેમ વાંચવું,
+S