________________
આ
વર્ષ ૧૦ અંક ૪૫-૪૬
તા. ૨૧-૭-૯૮ :
: ૧૫
5
જ પુજા પુર્ણ થયા બા આમંત્રિત મહેમાનોની સાધર્મિક ભકિત કરાઈ હતી. જાંબલી ગલી સંઘની વિનંતીથી બપોરે ૩ ક. પ્રવચન થયેલ. ગુરૂપુજન તથા સંઘપુજન થયેલ.
- જેઠ સુ%િ ૬ ના રવિવારના બોરીવલીના બધા જિનાલયમાં ઢિવાની રેશની ૨ રખાઈ હતી, જેઠ સુપ્રિ ૬ રવિવારના રોજ સાંજે સંઘવી વેરા પરિવાર તરફથી જિનાછે લયમાં મહા પુજાનું આયોજન કરાવ્યું હતું. શ્રી મહાવીર સ્વામી ભગવાનની સુંદર છે જ અંગરચના કરાઈ હતી. સેંકડો ફૂલોનો શણગાર, સેંકડો દિવાની રાશન, રંગ બે રંગી
ગંહલીએ, આખા જિનાલયમાં સુગંધી ધૂપ વગેરે કરવામાં આવ્યું હતું. સાંજે ૭ ક. ૨ ઈ સંઘવી પરિવાર પુજોની વિનંતી કરતા વાજતે ગાજતે શ્રી સંધ જિનાલયે હરનાથે જ પધારેલ. અપુર્વ ચૈત્યવંકન કરાયેલ. હજારે પુન્યાત્માએ દર્શનાર્થે પધારતા પુરૂષોને ૨ કે માથે ટોપી ને ખેસ આપતા અને ભાવથી દર્શન કરવા પધારતા. બહેનોને ખાસ નમ્ર છે - સૂચન થતું માથે ઓઢીને જવું, તેથી અરેક પુન્યાત્માએ દર્શનાર્થે જતાં શાસ્ત્રીય જ આ વિધિનું એક આહલાઢક દશ્ય જોવા મળતું અને દરેકના મુખમાંથી બેલાતું કે આ તીર્થ , કે જેવું જિનાલય છે આવી સુંદર સાચું દર્શન અહીંયા જોઈ હજારે પુન્યાત્માઓ ભૂરી છે જ ભૂરી અનુમોદના કરી પોતાના આત્માને નિર્મલ બનાવી જઈ રહ્યા હતા. શ્રી બુદ્ધિ છે સગરનું સંપુર્ણ બેંડ સુમધુર સુરાવલીના સાથે જિનાલયનું દ્રષ્ય સુંડર લાગતું હતું. આ મહાપુજા સમયે તપસ્વી રત્ન પરિવાર તરફથી પ્રભુજીને સેનાને ચેન ચઢાવ્યો હતો. ૨.
આ મહોત્સવનું સમગ્ર આયોજન સફળ થયું તેનું કારણ દેવ-ગુરૂ પસાથે હ તેમજ ત્યાંના ટ્રસ્ટી રાજુભાઈ મફતભાઈ તથા સક્રીય કાર્યકર સેવંતીભાઈ, ગૌતમભાઈ, પારસભાઈ, વિજયભાઈ, શ્રેયાંસભાઇ, સુરેશભાઈ, પ્રવિણભાઈ તેમજ સંઘના અનેક
પુન્યાપાએ બે આનંદ ઉલાસ પુર્વક સાથ સહકાર સાંપડયો હોવાથી આ મહોત્સવ ૨ છે ચંકાવરકર લેનમાં એક ઐતિહાસીક યાતૃગાર અદ્દભુત દબઢબાપુર્વક ઉજવાઈ ગયો હતો. જે
પ. પૂ. આ. ભ. ગુણયશ સૂ. મ. તથા પ. પૂ. આ.ભ. કીર્તિયશ સૂ. મ. આદિ વિહાર કરી કાંદીવલી, મલાડ, ગોરેગાંવ, પાર્લા, થાણું વગેરે શાસનની પ્રભાવના કરતાં જ કરતાં તેઓશ્રીનું ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદિ ૧૦ના રોજ વાલકેશ્વર-શ્રીપાળનગર મળે છે ૨ ભવ્યાતિભવ્ય પ્રવેશ થયેલ.
આ સમગ્ર મહોત્સવને શેઠશ્રી સંઘવી કાંતીલાલ ગીરધરલાલ રા રાધનપુરવાળા છે. હાલ બોરીવલીવાળા પરિવારે લાભ લીધેલ.
મુંબઇ-ધનજીવાડી મલાડમાં સુખદ સમાધાન
આચાર્યદેવોની પધરામણથી આવેલો ઉત્સાહ જૈન શાસનના મહાન જ્યોતિર્ધર વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશળ ગચ્છાધિપતિ