________________
૧૦૯૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) : જેઠ સુઢિ ૫ શનિવારના રોજ સવારે ૬ ક. બોરીવલીના આંગણે સૌ પ્રથમ કિ ઐતિહાસિક ચૈત્ય પરિપાટી જાયેલ જેમાં સૌ પ્રથમ શરણાઇવાદી-નાસિકના નગારાઓ આ ૧૫-૧૫ બળઢગાડા જુઠા જુઠા રંગ તોરણોથી શણગારેલ તેમજ વિવિધ રચનાઓ ૨ પૂજાના ફોટાઓ, પાંચ પાંચ અશ્વસ્વારે, પાંચ પાંચ બેંડ વાજાઓ, બેડાવાળી હે,
પાઠશાળાઓને નાના બાળકે, દેવાધિદેવના નારાઓ પકારતા જય જય શ્રી મહાવીર પ્રભુ, જય જયશ્રી સૂરિ રામની દહાણુકર વાડીમાં પંચધાતુના ૬૨ પરિકર સહિત એવા શ્રી વાસુપુજ્ય સ્વામી જિનાલયે પધારેલ તથા સંઘવી તરફથી થાળમાં અષ્ટપ્રકારી પુજાની સામગ્રી મુકાઈ. ત્યારબાઝ પુજા સાથે જિનાલયમાં ચૈત્યવંન આદિ કરે. બાજુમાં સૂરિ રામની ગુરુગુણના વંન સ્તુતિ આઢિ કરેલ. ત્યારબાa મંગળાચરણ થયેલ. તપસ્વી રત્નનું બહુમાન થયેલ સંઘપુજન થયેલ. ત્યાંથી પાછા વાજતે ગાજતે ગાજન સાથે ચંદાવરકરલેન મધ્યે આવતા દરેક જિનાલયે દર્શન કરી પુજાને થાળ મુ મહાવીર
સ્વામી જિનાલયે પધારેલ. ત્યારબાફ નીકારશી થયેલ. ત્યારબાd ૧૦ વાગ્યે પૂજાનું એ પ્રવચન થયેલ. ગુરુ પુજન તથા સંઘપુજન થયેલ. ત્યાર બાઢ બપોરે અઢ.૨ અભિષેક જિનાલયમાં થયેલ. સાંજે પ્રભુજીને સુંદર અંગરચના થયેલ.
જેઠ સુ૪િ ૬ રવિવાર સવારે પ્રભાતિયા ૭ ક. પાંચ પાંચ આચાર્યો ભગવતે ૨ શ્રી સંઘ સાથે વાજતે ગાજતે તેમના નિવાસ સ્થાને પધારેલ. ત્યાં પુજનું ચાંદીના છે છે સિકકાથી ગુરૂપુજન થયેલ. શ્રી સંઘપુજન થયેલ. ત્યારબાઢ ૧૦ ક. પુજ્ય નું પ્રવચન ક ન થયેલ. ત્યારબાઢ સંઘવી પરિવાર તરફથી દરેક આચાર્યો ભગવંતેને કપ ડું અર્પણ જ થયેલ. ત્યારબાદ સંઘ તરફથી તપસ્વી રત્નનું બહુમાન થયેલ. ત્યાર બા આરાધકે ર તરફથી તપસ્વી રત્નને ચાંદીનું સુંઢર કમળ અર્પણ કરાવ્યું ને શાળ-શ્રીફળ વગેરેથી છે બહુમાન થયું. પણ તપસ્વીરનની ભાવના તે જુએ–તેમણે ટુંકમાં પણ મર્મની વાત છે
કરી–ચાંદીનું કમળ તપસ્વી રનએ શ્રી સંઘને અર્પણ કરાયું હતું, અને તેમણે કીધું કે હે પુન્યશાળીએ આ તપ દ્વારા મારા કર્મોને બાળીને અણહારી પત્ર ૪૯દી મળે–
આ જ ભવમાં સર્વવિરતિ, દીક્ષા, બેઉ, સમાધિ મરણ મળે–અને અહીંથી મહાવિદેહ આ ક્ષેત્રમાં સીમંધરસ્વામી પાસે જઈ ત્યાં આઠ વર્ષે દીક્ષા ગ્રહણ કરી કર્મ ખપાવી. કેવલ- ૬
જ્ઞાન પામી વહેલામાં વહેલી તકે મેક્ષમાં આપણે સૌ જઈએ એજ મારી ભાવના છે. આવી સુંદર ભાવના વ્યક્ત કરી હતી. ત્યાર બાદ નગરસેવક વગેરેનું પણ બહુમાન થયું. ત્યાર બાઝ ગુરૂપુજન તથા ૫ રૂા.નું સંઘપુજન થયેલ. ત્યાર બા ૧ ક. થી ૨ વાગ્યા સુધી “રામનગરી મંડપમાં ઠાઠમાઠથી ઉલાસપુર્વક શ્રી વીશસ્થાનક પુ ભણાવાઈ