________________
છ
વર્ષ ૧૦ અંક–૪૫/૪૬ તા. ૨૧-૭–૯૮ :
: ૧૦૯૩
૨ સંઘરી કાંતીલાલ ગીરધરલાલ છઠના પારણે છઠથી કરેલ શ્રી વીશસ્થાનક છે તપની પૂર્ણાહુતિ નિમિતે ત્રિદિવસીય પ્રભુભકિત મહોત્સવ થયો.
બોરીવલીમાં પાંચ પાંચ આચાયૅ ભગવંતની સૌ પ્રથમવાર પધરામણી સ્વ. સઢા આ સભા દર્શક સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. પાઠ આ. દેવ શ્રીમદ્દ વિ. રામચંદ્ર સૂ. મનો હું જ ધર્મોપકાર અનુગ્રહ છે કે જેના પ્રભાવે એઓશ્રી ભષ્મ તપ દેવગુરૂ પ્રસાદે પુરા શું થાય છે.
જેઠ સુ િ૨ ના રોજ તપસ્વી રનના ગ્રહે પ. પૂ. આ. ભગવંત શ્રીમ વિ. દિ & રાજશેખર સૂ. મ. પ. પૂ. આ. ભ. વીરશેખર સૂ. મ. પ. પૂ. આ. ભ. ચંદ્રગુપ્ત ૨ સૂ. મ. પ. પૂ. આ. ભ. ગુણયશ સૂ. મ, પ. પૂ. આ ભ. કીર્તિયશ સૂ. મ. ૧ પૂ. જ જર્શનવિ. મ. આદિ વિશાળ સંખ્યામાં તેમના નિવાસસ્થાને જવાનનગરમાં પધારેલ. આ જ ત્યાં માંગલિક પ્રવચન ફરમાવેલ. ત્યારબાઢ ચાંદીના સિકકાઓથી દરેક પૂનું ગુરૂપુજન જ કરેલ. અને સંઘપુજન થયેલ. ત્યાંથી રાજમાર્ગે ફરી વાજતે ગાજતે ઉપાશ્રયની બાજુ માં છે “રામ નગરી' વિશાળ મંડપમાં શ્રી સંઘ પધારેલ. ત્યારબાઢ પૂજાના પ્રવચન થયેલ. છે ત્યારબાઢ જુઠા જુઠા પુણ્યશાળીઓ તરફથી ગુરૂપુજન તથા ૧૦ રૂ.નું સંઘપુજન થયેલ છે છે. પ્રભુજીને દર અંગરચના થયેલ.
જે સુદિ ૩ ના રોજ સવારે પૂજાનું સુંદર પ્રવચન ફરમાવેલ તથા અત્રે તપ છે ર ધમ જીવનમાં કેટલું મહત્વ છે તેનું સુંદર માર્ગર્શન ફરમાવેલ. ગુરૂપુજન તથા સંઘ જ પુજન થટે લ. સાંજના પ્રભુજીને સુંદર અંગરચના થયેલ.
તપસ્વી રત્ન શ્રાદ્ધવર્ય ૭૪ વર્ષની જૈફ વયે શ્રી કાંતીલાલ ગીરધરલાલ વેરાના જ જીવનની ઉજજવળ તપારાધના ૩૫ વર્ષોથી અઠાવર્ધમાન તપની ૨૭ એળી, ત્રણે ૨ ઉપધાન ૧૦, ૧૬, ૩૦, ૩૬, ૪૫, ૫૧ ઉપવાસ ભીષ્મ તપ છઠના પારણે છઠથી જ વર્ષીતપ, નવપદની ૫૪ એાળી. ૨૦ મહિનાના ટૂંકા ગાળામાં દરેક ધર્મક્રિયાઓ જ અપ્રમતપ કરતા તીર્થકર નામકર્મની પ્રાપ્તિમાં અનન્ય હેતુભૂત એવા શ્રી વિશસ્થાનક ૨ મહાતપ ઇઠના પારણે છઠથી કરી અને તેમના પરિવારમાં વિવિધ તપની અનુમોદનાથે જ ત્રણ દિવરને ભવ્યાતિભવ્ય મહત્સવ ઉજવાઈ ગયો.
જે સુદિ ૪ શુક્રવારના રોજ સવારે ૯ ક. અષ્ટપ્રકારી પુજા સહિત વિવિધ આ ભાવવાહી સ્તુતિએના સથવારે અરિહંતદેવની અનુપમ આરાધના થયેલ. ત્યારબાદ પધારેલ રક પુન્યામાઓને દૂધથી પગ ધોઈ કંકુથી તિલક કરી બાંકલ છાંટી સંઘપુજન થયેલ.