________________
૧૦૯૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ૬ શ્રી વિજાપુર સત્તાવીશ જ્ઞાતિના ભાઈઓ દ્વારા આયોજીત. - ત્રિદિવસીય વાંચના શ્રેણીનું ભવ્ય આયોજન
તા. ૬-૭-૮ જુન શનિ-રવિ-સોમવારના ત્રણ દિવસની વાંચના શ્રેણીનું કાંદીવલી ઈસ્ટમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દેરાસરના પટાંગણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ધમાન તપોનિધિ આ. વિ. ગુણયશસૂ. મ. સા. તથા પ્રવચન પ્રભાવક પૂ. 8. છે આ. દેવ શ્રીમદ્દ વિ. કીર્તિયશસૂ. મ. આત્રિ ઠાણા ૧૮ તથા સાદવજી મ. સા. મળી જ કે કુલ ૩૫ સાધુ-સાધ્વીજી મ. સા. કાંદીવલી શીવમ એપાર્ટમેન્ટમાં ભવ્ય સામૈયા સાથે જ તા. ૬-૬-૧૮ ના રોજ શંખેશ્વર દેરાસરના પટાંગણમાં ત્રણ દિવસ માટે પધાર્યા હતા. $
આ ત્રણે દિવસનું આયોજન જૈન જાગરણ અભિયાન સમીતીના અધ્યક્ષ જયંતભાઈએ મુંઝર રીતે કર્યું હતું. રોજ ત્રણે સિવસ લગભગ ૨૫. શ્રોતાન. હાજરીમાં છે
સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૨-૩૦ થી ૫-૩૦ કુલ છ કલાક સુધી શ્રોતાઓને આ. કે જ તિયશ વિ. જિનવાણીનું પાન કરાવેલ હતું. સ્વામીવાત્સલ્યમાં એક સાથે ૨૫૦૦ ૨ સાધર્મિક ભાઈ બહેનોને બેસાડીને જમાડવાની વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવેલ હતી.
- રાત્રે પ્રશ્નોત્તરીમાં પણ ઘણા શ્રોતાઓ હાજર રહેતા. ત્રણ દિવસ સુંદર પ્રભાવના તથા સંઘપૂજન થયાં હતા. ત્રણ દિવસ વિજાપુર સત્તાવીશના ભાઈઓ તરફથી સ્વામિવાત્સલ્ય રાખવામાં આવેલ જેની વ્યવરથા વિજાપુર ઉર્ષ મંડળ તેમજ ધર્મ શાંતિ મંડછે ળના ભાઈઓએ ખુબ જ વ્યવસ્થિત રીતે જવાબદારી ગ્રહણ કરી હતી.
- રવિવારના જેવા દિવસે ૫૫૦૦ જેટલા સાધર્મિક ભાઈ-બહેનોને બેસાડી જમાડ છે ૪ વાની વ્યવસ્થાને યશ હિંમતભાઈ શીવલાલ તથા તેમના કાર્યકરોને જાય છે. ત્રણ દિવસ છે વિજાપુરનગરમાં તથા ઢાઢરવાડી તથા શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરમાં કુલ ત્રણ દેરાસરમાં રોજ ભવ્ય આંગીની રચના કરવામાં આવેલ હતી.
રવિવારના રોજ વિજાપુરનગરના સંભવનાથ દેરાસરમાં રંગેની રંમજ મહા9 પૂજનનું આયોજન કરવામાં આવેલ હતું. આ ત્રણ દિવસ જાણે કે કાંદિવર્લ માં પર્યુષણ છે જેવું વાતાવરણ સર્જાયું હતું.
આવી વાંચના શ્રેણ વર્ષમાં બે-ત્રણવાર યોજાય તેવી વિનંતી વિજાપુર સત્તા: વીરાના ભાઈઓના શ્રી ચંદ્રકાંત શેઠ, છનાલાલ બી. શાહ, પ્રવીણ વખારીયા, હસમુખ છે વખારીયા, તથા નીરૂપભાઈ શેઠ તથા મનુભાઈ શાકરચંઇ શાહે પૂ. આચાર્ય છે
શ્રી વિ. કીર્તિયશ સૂ. મ.ને કરેલ હતી. ઝાલવાડના ભાઈએાએ સાધર્મિક ભક્તિની આ વ્યવસ્થા માટે ખુબ જ જહેમત ઉઠાવી હતી.