________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે છે. ફરીવાર પીડા રહિતપણે ગર્ભને વહન કરે છે તે છે. એ કુંતી મને હરપળે તીક્ષણ કે છે ભાલાઓ વડે પીડા આપી રહી છે.”
આ રીતે દુઃખથી સતત વિહવલ બનેલી તે જલ્દીથી પ્રસવ થાય તે માટે જ ૬ ઠ્ઠીઓ વાળીને પિતાના ઉ૪૨ ઉપર મારવા લાગી. આથી આધિ તથા મુઠ્ઠી ના મારવા વડે અત્યંત પીડાતુર બનેલી તેને અપરિપૂર્ણ (નહિ પાકેલે) ગર્ભ બડા નીકળી ગયે. એકલા માંસના લોચા જેવો નહિ પાકેલે ગર્ભ નેતા આંસુ સારતી અત્યંત રિ વિષા પામી અને વિધાતાને ઉપાલંભ દેવા લાગી કે-“મારા મનના મને રથે હે દેવ ! છે છે તું કયાહીન બનીને આમ કેમ હણી રહ્યો છે ?”
આવા માંસના લોચાથી હવે મારે શું કામ છે? આમ વિચારી તે અપકવા ગર્ભને તિરસ્કારપૂર્વક નગર બહાર તજી દેવા તૈયાર થઈ.
બરાબર એ અરસામાં ઘરની ધાત્રીઓને ખબર પડતાં તરત ત્યાં દોડી આવી છે ફિ અને કહ્યું કે કલ્યાણી! તું તારા ઉઢરમાંથી પુત્ર રતન પડયું છે. દુર્ભાગ્યથી તે અર્થ છે આ જ પકવ છે. આવા પુત્રરત્નને તારા શરીરની વિઝાની જેમ તજી દેવા શા માટે તૈયાર છે જ થઈ છું? તારી આ મુગ્ધતા અમે સમજી શકતા નથી.” આ રીતે ધાત્રીઓએ ગાંધારીને ૪ કે વારંવાર કહીને– સમજાવીને માંડ-માંડ માંસ પિંડ જેવા તે જન્મેલા કાચા ગને તજી જ દેતા અટકાવી.
ગાંધારીએ કહ્યું- હે માતાએ ! આ અર્ધપકવ કેમ છે? તે સાંભળે.
કુંતીના પહેલાં મને ગર્ભ રહ્યો. આથી મને થયું કે– હું પૂતરાષ્ટ્ર યુવરાજ ઇ હોવાથી રાજાની પત્ની રૂપે તે પહેલા બની ન શકી. પરંતુ મારા આ પહેલ. ગર્ભના જ પ્રભાવથી હું રાજાની માતા તે જરૂર બની શકીશ. પરંતુ નસીબ અવળું થયું. જ ૨મારાથી પહેલા કુંતીએ પુત્રને જન્મ આપ્યો. તથા અત્યારે પણ તેને ગર્ભવતી સાંભળી છે છે તેથી (રાજ રાણી કે રાજમાતા બની નહિ શકવાથી) મનના મનેરોના ભાંગીને જ
ભૂઠા બાલી જતાં અત્યંત ખેઢથી જલ્દી પ્રસવની ઇચ્છાવાળી મેં મુઠ્ઠીએાર્થ મારા ૬ ઉઠરને હણ્યું. પરિણામે આ માંસના લોચા જે અપકવ ગર્ભ બહાર પડી. હવે છે ૨ તમે જ કહો હું શું કરું ?”
વૃધ્ધ માતાઓએ કહ્યું- બેટા ! આવી આધિ તે શા સારૂ કરી ? કર્યો કે જે આ પૂર્વભવમાં કરાયેલા હોય છે તે દરેક પ્રાણીને ભિન્ન-ભિન્ન ફળ આપે છે. વાસે ! જ માત્સર્ય = ઇર્ષાને તજીને ધર્મમાં મન લગાવ. સુંઢર રીતે ધર્મને આરાધની એકાગ્રમન