________________
છ વર્ષ ૦ અંક ૪૫-૪૬ તા. ૨૧-૭–૯૮ :
: ૧૦૮૩ ૨ 9 વાળી આ કુંતીને જે ધર્મના પ્રભાવથી જ તે સમસ્ત સંપત્તિ પ્રાપ્ત કરી છે. તે હું છે હે વત્સ! કુંતી ઉપર નકામી ઈર્ષ્યા શા માટે કરે છે? કલ્પવૃક્ષે તે લેકની ઉપર જ છે છે ઉપકાર કરનાર છે તે કલ્પવૃક્ષે તે ધર્મની આગળ શું માત્ર છે? જે તું ઇચ્છિત છે આ ફળને ઈ છે તે ઘર્મમાં દત્તચિત્ત રહે. (ધર્મ વિના કશું જ નથી. સંસારમાં સુખ ૩ જોઇતું હશે તો પણ ધર્મ વિના નહિ જ ચાલે.” આ વાત સુખ માટે ધર્મ કરવાનું છે નથી કહેત. પણ ધર્મ વિના કશું જ નથી. એમ કહીને ધર્મની અત્યંત મહત્તા જ જે બતાવે છે. “સંસારના સુખ માટે ધર્મ કરવાની વાત કરનારા આ વાતને જરા સમજે.)
અને વત્સ! અમુક લક્ષણથી આ ગર્ભ અત્યંત બળવાન થશે તેમ જણાય છે. ? તેથી જરા ય ખેઝ ના કરીશ. આ પુત્ર માત્ર ત્રીશ મહિના જ ગર્ભમાં રહ્યો છે એ છે તો કાંઈ નથી બાર-બાર વર્ષ સુધી પણ ગર્ભ ઉદરમાં રહેતા હોય છે.” ચાલો આપણે જ ગર્ભને જીવાડવાનો જ પ્રયત્ન કરીએ.
ધી વાળા રૂ વડે તે માંસપિંડને વીંટાળીને સોનાની કુંડીમાં રાખીને તેનું જ ઇ લાલન પાલન કરવા લાગ્યા.
સમય જતાં સંપૂર્ણ સર્વાગવાળા પુત્રને ગાંધારીએ જન્મ આપ્યો. બીજી બાજુ ત્રણ પ્રહર પછી કુંતીએ પુત્રને જન્મ આપ્યો
એ જ દિવસે જન્મેલા છતાં બન્નેના ભાગ્ય ભિન્ન ભિન્ન હતા. પહેલાં દુર્લગ્નમાં જ જ્યારે બીજે સુલગ્નમાં જન્મ્યા હતા.
પ. પુત્રના જન્મ સમયે દિવ્ય વાણી થઈ કે- આ પુત્ર વિજયી, વાકાયવાળે. ૬ પ્રચંડ બળવાન, વડિલ ભાઈ પ્રત્યે ભક્તિવાળો, જગતના દુઃખીજનનો બાંધવ થશે. ર છે મેહનો નાશ કરી કેવલી થઈ સિદ્ધિવધૂને પતિ બનશે. (મેક્ષે જશે.)
કુંતી આથી ખુશી-ખુશી થઇ. દેવેએ આકાશમાં જ તેને મહોત્સવ કર્યો. વળી પાંડુ રાજાએ બને પુત્રનો સાથે જ જમોત્સવ કર્યો.
ધૃતરરાષ્ટ્ર તથા પાંડુરાજે દુર્યોધન તથા ભીમ એમ બનેના નામ ર્યા. દેએ પવનના સ્વપ્નના કારણે ભીમનું “મરૂત” એવું બીજુ નામ કર્યું.