________________
悲
મહાભારતનાં પ્રસંગો
[ પ્રકરણુ-૩૧ ]
—શ્રી રાજુભાઇ ૫ હિત
ધ વિના કશું નથી, ગાંધારી !
ધર્મ રૂપી પવૃક્ષના ફળની અથી મહારાણી કુંતીએ નાસિકમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામિનું મંદિર કરાવ્યુ. જેની પ્રભાથી અંધકારના સમૂહ, વેરણ-છેરણ થઇ જાય તેવા તદ્ન નિર્મળ તથા જાજવલ્યમાન ઝળહળતા રત્નાના ત્યાં દીપકા મૂકાવ્યા. તે રત્નદીપકા જાણે માત્ર મગલના કરનારા થઇ પડયા. નાસિક તેા હવે મારે પ્રસાદ ભુક્તિ દેવશેષનુ Èાજન છે. એમ ગણીને પાંડુપત્ની કુંતી દેવીએ ત્યાં જઇને જૈન ધર્મની
પ્રભાવના કરી.
ધર્મારાધનમાં સમય પસાર કરતી કુંતીદેવી ફરીવાર ગભ વતી બન્યા.
અને વૃક્ષાને જડમૂળથી ઉખાડી નાંખનારા પવને નદનવન (મેરૂ પર્વતના વન) માંથી એક કલ્પવૃક્ષ લાવીને કુંતી દેવીના ખેાળામાં નાંખ્યુ. આવું એક રાતે કુંતીદેવીએ સ્વપ્ન જોયુ.
સ્વપ્ન ફળ કહેતા સવારે પાંડુરાજે કહ્યું કે-‘બળવાનામાં અતિ બળવાન, જગતને આશ્વાસ દેનાર, એક અદ્દભુત પુત્ર, દેવી ! તમને થશે.' સ્વપ્નફળ સાંભળતા અત્યંત હુ` પામેલા દેવી કુંતી કાળજીપૂર્વક સમય વીતાવે છે.
મળ
ગભના પ્રભાવથી કુંતી રાણીને થવા લાગ્યું કે-શૈલેન્દ્રને પતરાને શું હું તળેટીના મૂળમાંથી ઉખાડી નાંખુ કે પછી તેના ચૂરે ચૂરા કરી નાંખું ? ’ અત્યંત પ્રાપ્ત થતા રાણી કુંતી વ જેવા વને આંગળીના ટેરવા વડે પાકેલા કપૂરનાં કણા (ટુક્ડાને) ચૂ તેમ ચૂરી નાંખવા લાગ્યા. ગભ ના પ્રભાવથી કુંતી દેવી તથા ઉત્સાહ તેમજ સાહસ ધારણ કરવા લાગ્યા.
અતિ મળવાન
જ્યારે બીજી તરફ કુ તી રાણી કરતાં પહેલા ગર્ભ ધારણ કરેલ ધૃતરાષ્ટ્ર પત્ની ગાંધારી ૩૦ ત્રીશ-ત્રીશ મહિના વીત્યા છતાં પ્રસવ કરી શકી ન હતી. આથી કલેશાવેશ ચિત્તથી તે વિચારવા લાગી કે-અહા ! તાપ દેનારા મારા પાપની ચરમ સીમા છે, કે જેથી નરકના દુ:ખને અહીં જ ભેાગવું છું. વળી કુંતીએ યુધિષ્ઠિર જેવા જન્મ આપ્યા. પણ હાલમાં પણ તે કશી જ વેઢના વગર બીજા ગર્ભને રહી છે.
મારા પ્રસવ ન થવાની જે અસહ્ય વેદના છે તેનાથી પણ વધુ વેઢના તેા કુંતી
પુત્રને તા ધારણ કરી