________________
ક
૧૦૮૦ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
એક
ન મળે,
જગતના સઘળાય છે સાથે અમારે મૈત્રી છે. બધાનું ભલું ઇચ્છીએ છીએ. આ આ એકતા ખાતર સાચું કામ છોડીએ તે ભગવાનને મૂક્યાનું પાપ લાગે. એકતા ખાતર , ૨ ખોટું કરાય નહિ સાચું મુકાય નહિ. ૨ પ્ર : આ૫ કરૂણ સાગર છે, મોટે ભાગ આપના પર દેવારે પણ કે તે કરે છે?
ઉ૦ ? મારો પાપને ઉઢય. તેથી હું નારાજ થયા નથી, થવાને નથી. અજ્ઞાન છે જે ગમે તેમ બેલે તેથી દુઃખ થતું નથી. ભગવાનને પણ ગાળ દેનારા છે. મંદિર જોઈને આંખે બાળનારા છે તે મંદિર તેડી નંખાય?
પ્ર : આપ વિહાર કરવાના છે. છેલ્લા બે મહિનામાં જે પરિસ્થિતિનું નિર્માણ ર થયું છે તેના પર કાંઈ પ્રકાશ પાથરે તે અમને માર્ગદર્શન મળે.
' ઉ. : ભગવાનની આજ્ઞાને સમજીને માને, ન સમજાય તે બેલ નહિ. શાસ્ત્ર છે છે શું કહ્યું છે તે સમજે. ભગવાનની આજ્ઞા માનનારની સાથે બેસે, જેઓ આજ્ઞા માને છે ૬ નહિ તેની સાથે બેસે નહિ. તેના પર દુર્ભાવ પણ કરે નહિ. શાસ્ત્ર મુજબ ચાલશો જ છેતે કલ્યાણ થશે.
ભગવાને ગીતાને પણ કહ્યું છે કે, ભગવાનની વાત ન સમજાય તયારે “તમેવ આ સચ્ચે નિઃશંક જ જિહિ પવેઈયરને પાઠ કરવો. ભગવાને કહ્યું તે છેટું હોય છે 2 નહિ. મારી બુદ્ધિ ઓછી હોય તે ન સમજાય તે બને પણ તેથી ભગવાન ખોટા છે
તેમ બોલવાની મના છે. - ભગવાનની આજ્ઞાને સમજતા પ્રયત્ન કરો અને સમજીને જીવશે તે કોણ થશે. શાસન સમાચાર
ચાતુર્માસ પ્રવેશ શ્રી કાંદીવલી સંઘની આગ્રહભરી વિનંતિથી આ. વિ. ૨૮નભૂષણ સૂ. મ. આ જ છે ઠાણાને અષાડ સુઢિ ૭ ને બુધવારના રોજ મંગલમય ચાતુર્માસ પ્રવેશ ભવ્યાતિભવ્ય 9
સામૈયા સહિત થયો છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિ ત્રણે જિનમંદિરોમાં સંઘ છે સાથે દર્શન કરીને પૂ શ્રી આરાધના ભવનમાં પધાર્યા હતા. ત્યાં પૂ.શ્રીએ માંગલિક પ્રવ-છે ચન ફરમાવ્યું હતું. પૂ.શ્રીના આગમનથી સંઘમાં અનેરો આનંદ છવાઈ ગયો છે. હું અહીંનું પૂરું સરનામું આ પ્રમાણે છે. - શ્રી શાંતિનાથ ઝાલાવાડ જૈન . મૂર્તિપૂજક સંઘ - ટામેટર વાડી સામે, અશેઠ ચક્રવતી રેડ, કાંદીવલી પૂર્વ, મુંબઈ-૪૦૦૧૦૧