________________
વર્ષ ૧૦ અંક ૪૫-૪૬ તા. ૨૧-૭-૯૮ :
: ૧૦૭૯
કજીયેા રહે નહિ. અમે બેટે માગે છીએ તેમ જો મને સમજાવે તા. જાહેરમાં માફી માગવા તૈયાર છું. ખાટું ડાય તે ફેકી દેવા તૈયાર છું.
પ્ર૦ : આપ છે! તેા સાચા. પણ બધાને સાચાપણુ` બેસે તેવુ કરવુ' જોઇએ ને ? ઉ॰ : તમને ગમે કે ન ગમે પણ એાલ બેલ કરુ છું. સાચી વાત સમજાવવા પ્રયત્ન કરું છું. આ વિના ખીજે ઉપાય મારી પાસે નથી.
આના શ્રાવક સૌંધ જે ન કરે તેવુ' થઇ રહ્યું છે. સાધુ મહારાજના પારણાની મેલી મેલાપ નહિ. જો કઢાચ ખેલી ખેલાઇ હાય તેા અમારાથી વહેારવા જવાય નહિ આ એક શાસ્ત્રીય મર્યાઠા છે. કઢાચ પારણા માટે ખેલી ખેલાઇ ગઇ હેાય તે ગુરૂભક્તિ માટે ખેાલાઇ કહેવાય. તે દ્રવ્ય દેવદ્રવ્ય વિના ખીજે કશે જાય નહિ કેમકે ગુરૂનિશ્રાએ દ્રવ્ય હાતું નથી તેથી તે જીર્ણોદ્ધારમાં જાય પણ આયખિલ ખાતામાં ન જાય ત્યાં લઈ જાય તેા તેના આય બિલ ખાતાના જે ભાગવા કરે તે બધા દેવદ્રવ્યના ભેાગી થાય. અને દેવદ્રવ્ય ના ભેાગવટાનુ પાપ લાગે. તેથી કાઇ સાધુ-સાધ્વીએ જવુ. જોઇએ નહિ તેમ શ્રાવક-શ્રાવિકાએ પણ જવુ જોઇએ નહિ. અહીં આવા પ્રસ`ગ બન્યા છે તેમ મારી જાણુમાં આવ્યું છે માટે આટલેા ખુલાસા કર્યા છે.
થઇ શકે માટે
ખરી વાત તે એ છે કે, બધાને અનુકૂળતા મુજબ આયખિલ આ ખાતુ. યુ. છે. આય બિલ ખાતામાં ટીપ કરવી પડે તે આયખિલ કરનારાને કલક છે. ધે ખાધ તે ખર્ચ લાગે ને ? આ બિલ કરનારા શક્તિવાળા છે કે શક્તિ વગરના છે ? આયલિલ કરનારા શક્તિ મુજબ પૈસા આપવા માંડે તે તારા પડે નહિ, માટે બધાએ સમજીને સાવચેત થવા જેવુ છે.
પ્ર૦ : આકી ખેલતાં પહેલાં જ તેમ નકકી કર્યુ હેાય તે ?
ઉ॰ : ભગવાનની અને ગુરૂની ભક્તિ માટે જે દ્રવ્ય એલાયુ... હાય તે દેવદ્રવ્યમાં જ જાય. ત. નક્કી કરે અને તમારા ખાવામાં લઈ જાવ તે ચાલે ? મરજી આવે તેવી ૪૫ના કરે તે ચાલે નહિ.
પ્ર : સાત ક્ષેત્ર અને આઠમા અનુકપા ક્ષેત્રમાં વાપરવા રજા આપી હાચ તે ? ઉ॰ : એલી ખેલતા પહેલા આવી રજા અપાય જ નહિ.
પ્ર
: એકાંતે આવુ? ; એકાંતે જ.
પ્રશ્ન : આવી ગરબડાનું મુખ્ય કારણ શ્રમણાની એકતા નથી તે છે.
ઉ
આ વાત ખેાટી છે. તારા ઘરના છેકરા ઘની વસ્તુ બહાર ફેંકવા માંડે
ગમે તેમ વાપરવા માંડે તે તેની સાથે એકતા રાખીશ? તેને ઘરમાં રાખીશ ?