________________
-
2
૧૦૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) : અસલમાં તે અમે વયા નથી. જેને જેને શાસ્ત્રની વાત બોટ, કહી તે અમે જ જ કહ્યું છે, આ બરાબર નથી.
હું શાસ્ત્રની વાત સમજવા અને સમજાવવા આજે પણ તૈયાર છું. તે લોકે છે જાહેરમાં કહે તો જાહેરમાં કરીએ, ખાનગીમાં કહે તે ખાનગીમાં કરીએ. પરસ્પર નહિ સમજી શકીએ તો પ્રેમથી ઊઠીશું પણ કછ કરીશું નહિ. ખોટી વાતમાં સહી પણ કરીશું નહિ.
માટે સમજે કે, જેને સમ્મહત્વ પડ્યું હોય તે જીવ ભગવાનની આજ્ઞાને જ છે ૬ સમર્પિત હોય.
પ્રહ : સંઘની શાંતિ માટે પણ સહી ન કરો?
ઉ૦ : ભગવાનની આજ્ઞા આઘી મૂકી સંઘની શાંતિ થતી હોય તો તે સામે ય છે જ ન જોઈએ તે સહી કેવી ? “ભગવાનની આજ્ઞા હોય ત્યાં જ અમે હોદએ આવી જે
ખાત્રી ન હોય તે અમે ગુરૂ થવા પણ લાયક નથી. ભગવાનના વનને સમર્પિત છે. હાઈએ તે જ અમને માનવા જોઈએ, નહિ તો મૂકીને ચાલ્યા જવું જોઈએ. અમે આ છે ભગવાનના વચનને સમપિત નથી તેમ જાણ્યા પછી પણ જો ન મૂકે તે અધમ ! આ જાણીને અમને મૂકી દે તે તે ધર્મ
જમાલિને ઓળખે છે? ભગવાનને ભાણે જ અને જમાઈ છે, ૫૦૦ શિષ્યોને આ દિ ગુરૂ છે. મિથ્યાત્વના ઉઢયથી તેને ભગવાનને ય ખોટા કહ્યાં તે તેમના જ શિષ્યોએ ર સામે પડી તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે, ભગવાન કઢિ ખોટું કહે નહિ. તે ન છે સમજ્યા તે તેમના જ શિવે તેમને મૂકીને ભગવાનની પાસે ગયા તે ભગવાને તેમણે
સારું કર્યું તેમ કહ્યું. છે માટે સમજે કે, ભગવાનની આજ્ઞા હોય ત્યાં જ અમે અને તમે પણ જે શ્રાવક હો છે તે તમે પણ ત્યાં જ. વર્ષો સુધી જેને માન્યા હોય તેઓ જે આજ્ઞાથી ખસ્યા હોય તે છે તેમને સમજાવાય. સમજાવવા છતાં ન સમજે તે તેમને મૂકીને જવું જ જોઈએ. ભગઆ વાનના વચનને માનવાની તૈયારી ન હોય તો અમે સાધુ નથી, તમે શ્ર વક નથી.
પ્ર : આ૫ તે શાસનમાં પિતા તુલ્ય છે. બધા જ સાધુ-સાદી ભગવાનની ૨ 2 આજ્ઞાને જ વફાઢાર રહી જીવન જીવે એ માટે આપ શું વિચારો છો?
ઉ૦ : ભગવાનની હાજરીમાં ય બધા આજ્ઞામાં રહ્યા નથી. જે સ્વછંદી બને છે તેને આજ્ઞામાં રહેવું ગમે નહિ. બધા જ જે આજ્ઞા મુજબ જીવવાનું નકકી કરે તો કઈ