________________
છે શા સ ન ૨ (બાઉન્સીન સત્સંગ મંડળ)
શિ ર મ ણી છે
– રતિલાલ દેવચંદ ગુઢકા-લંડન
પરમ શાસન પ્રભાવક, પરમ શાસન શિરક્ષત્ર, પરમ શાસન શિરોમણી, શાસન જ સમ્રાટ, પરમ ગચ્છાધિપતી, પરમ પૂજનીય, પરમ વંદનીય, પરમ આદરણીય સ્વ. પરમ ૨ પૂ. આ. દેવેડા શ્રીમદ્દ વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.એ આ વર્તમાન કાળમાં (કાળના) છે જૈન શાસનના સમસ્ત જેનોના સકળ સંઘ અને સાધુ સમુઢાયના પરમ જવાહર હતા કે જ પરમ નેતા હતા, પરમ પુરુષ હતા સાધુ સાધવીએામાં પ્રધાન પદે હતા. આપણું ? પિતામહ હતા. જગત પૂજનીય હતા અને આજે પણ પૂજનીય છે. વંકનીય છે. તેઓ ખુબ જ નીડર હતા. ખુબ જ બાહોશ હતા તેઓ ખુબ જ દયાળુ હતા, ઢયાના ભંડાર :
હતા, જ્ઞાનના ગાંભીર હતા. અને વળી ધ્યાનમાં ય હતા વિજ્ઞાનમાં વડવીર હતા. હું છે જેન શાસન. એક સિતારા હતા.
આપણાથી દૂર ચાલ્યા ગયા. શાસન સૂર્ય ચાલ્યા ગયા પણ શાસનને ૨ ચમકતે ઉજવળ કરીને ગયા છે. શાસનની શોભા વધારતા ગયા છે. આપણું વચ્ચેથી
ગયા એને આજે વર્ષોના વાણા (વાય) વીતી ગયા પણ જેમની વાણી અને સુવાસ જાણે છે છે ખુબ જ મહે છે. તેમની વાણી આપણા આત્માના કેડીયામાં અજવાળા પાથરતા ગયા ર છે. આપણને ચમકાવી ગયા છે. આપણને સમજાવી ગયા છે કે-છોડવા જેવો સંસાર, જ મેળવવા જે મેક્ષ અને લેવા જેવો સંયમ.
તેઓના જીવનની આછી રુપરેખા તેઓનો જન્મ સંવત ૧૯૫૨ માં પાદરા ગામે દિ જ થયો હતો, અને જન્મથી એમના પગમાં અને હાથની રેખાઓમાં કઈ અલૌકિક ચિન્હ છે
હતું, અને તે વખતે સંતે કહ્યું હતું કે આ આમા જગત પૂજનીય બનશે, જગત જ એ વંઢનીય બનો. માતાને ઉત્તમ દેહઠ થયા હતા. પેટમાં હતા ત્યારે અને નાની વયમાં છે આ જ ખુબ જ ધમી જીવન હતું. તેઓ એમના દાદીમાના ખુબ જ લાડકવાયા હતા. ૨
ભણતા ત્યારે જ આચાર્ય વિ. દાનસૂ. મને એમને ભેટે થયો હતો. અને તેમને વંદન છે છ કરવાથી ચાર ઉપદેશ શબ્દો સાંભળ્યા ને આત્મામાં વૈરાગ્ય જાગ્યો હતો.
ભાગીને સંવત ૧૯૬લ્માં પિષ વ૮ ૧૩ના શુભ દિવસે ગંધાર શહેરમાં દીક્ષા ૧ લીધી ત્યાર પછી તે ઘણા ઝંઝાવાતે એમના જીવનમાં આવ્યા હતા. એમની ખુબ જ ૬ સેટીઓ થઇ છે. સંવત ૧૯૮૭માં ગણી પંન્યાસ પ૪ કારતક વઢ ૩ મુંબઈ શહેરના
આંગણે અને આચાર્ય પદ્ય પ્રદાન સંવત ૧૯૨ વૈશાખ સુદ ૬ અલબેલી મુંબઈ નગરીમાં જ ત્યારબાઝ પણ એમના ઉપર ઘણા આક્રમણ અને વિરુદ્ધના તોફાને આવ્યા