________________
૧૦૭૪ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
સાથેસાથે ગુરુ હલના ત્રિકેણુ (૨-૧૦) આધ્યાત્મિક વિકાસ, ૨મ ગણતરી, શાસ્ત્રામાં અવગાહન, સશેાધન-મંથન અને ગૂઢ વિષયામાં પ્રખર બુદ્ધિ તાના દ્યોતક છે. [શ્રી વાસુદેવાનંદ સરસ્તીની કુંડળીમાં પણ આ યાગ છે. તેમનેા પણ આધ્યાત્મિક વિકાસ અદ્દભુત હતા.] શુક્ર નેપ્ચ્યુન મકાણુ પણ અદ્ભુત જ્ઞાનપિપાસા ઊભી કરે છે અને પ્રબળ સ્ફૂર્તિ આપે છે, ઉચ્ચ પ્રકારના દ્રષ્ટિપ્રેમ આપે છે અને ધ્યાનના શ્રેષ્ઠ સંબધ દર્શાવે છે.
બુદ્ધ નેપ્ચ્યુન ત્રિકોણ પણ ઉચ્ચ પ્રકારની બુદ્ધિમાની સાથેસાથે સ'શેાધવૃત્તિ આપે છે અને મનુષ્ય પેાતાના ક્ષેત્રમાં દિવ્ય તથા ભવ્ય કામગીરી કરે છે.
દીક્ષા સમયની કુંડળીમાં એક ધ્યાનપાત્ર ચેાગ જીએ, નવમું ગુરૂનુ છે, તેના માલિક મગળ દશમે કર્મેશ ગુરૂ સાથે યુતિ કરે છે. સાથે ચતુર્થાંશ [હાય] સપ્તમેશ [જનતા] બુધ પણ તેમની સાથે જ પડયા છે. આમ ગુરૂદેવ, જાહેર નતા તેમનું પેાતાનું હદય અને કસ્થાન સુંદર રીતે સંકળાયા છે. વળી, આ બધાની દ્રષ્ટિ મનના કારક ચંદ્ર ઉપર તથા આધ્યાત્મિકપ્રેરક પ્લુટા ઉપર પડેલી છે. રાહુ ગુરૂની રાશિના છે, શનિના નક્ષત્રના છે, રાહુના ઉપના છે અને કેતુના ઉપઉપના છે. કેતુ ધુધની રાશિના છે, ચંદ્રના નક્ષત્રના છે. ગુરૂના ઉપનેા છે અને ગુરૂના જ ઉપ-ઉપના રણ છે. આમ ચાય કેન્દ્ર અને ત્રણેય ત્રિકાળુ સૌંકળાઇ ગયા છે. આવા જ મહાપુરૂષા ધર્મધ્વ જને ફ્કતા રાખે છે, દીક્ષા ઉન્નતે છે અને ગુરુ પર પરામાં મહત્વપૂર્ણ સ્થ ન મેળવે છે, એટલુ` જ નહિ પણ અમૂલ્ય શિષ્યરત્ના પણ શાસનને સમર્પિત કરે છે.
સ્વર્ગારાહણ કુંડળી જોઇએ તેા ચતુર્થે શ [પ્રાણતત્વ, અંતસમય] મુરૂ ઉચ્ચના થઇ સૂર્ય (પ્રાણ) ચંદ્ર (મન) સાથે ૧૧મે પડયા છે. પંચમેશ શનિની દ્રષ્ટ છે અને મેાક્ષકારક કેતુની સાથે દ્રષ્ટિ છે. લગ્નેશ-કર્મેશ બુધ સૂર્ય (ઢાઢદેશની રાશિમાં, દેશમસ્થ કેતુના નક્ષત્રમાં પેાતાના જ (બુધના જ) ઉપમાં અને દ્વાદશથ્રુ શુક્રના જ (ધમે શ) ઊપ-ઊપમાં પણ છે. જન્મ લગ્નેશ શુક્ર અને જન્મ ધર્મેશ બુધ સ્વર્ગારોહણ કુંડળીમાં ૧૨મે પડયા છે. આ બધુ... અંત સમયની ઉચ્ચતાનું જ સૂક છે. આવા લેાકાર મહાપુરૂષનુ` સ્વાગત કરવા દેવા પણ તૈયાર હેાય જ ! આવા જીવનભરના આધ્યાત્મિક મહારથી, મહાન ધર્મ પ્રભાવકાની શ્રેણીમાં, પ્રથમ પંક્તિમાં વર્ણાક્ષરે નામ લખાવી કાળધર્મ પામ્યા અને લાખાની મેદનીએ તેમને ગદગઢ હ્રદયે ધર્મના વિજયદ્યાષ પૂર્વક વિદાય આપી ત્યારે ખરેખર એમ લાગે છે કે ન ભાનુસાત શ્રેષ્ઠત્તર [જગતમાં મનુષ્યથી મહાન કાંઇ પણ નથી.] નરમાંથી નારાયણ બનવાની યાત્રાને કાઈ રાકી શકે તેમ નથી.
હિ કિંચિત ! તેની વિજય