________________
૧૦૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ખીજું વાણીનુ છે. ત્યાં દલીલે અને જુસ્સાના કારક મંગળની રાશિ છે. ગૂઢતાના કારક હલ ત્યાં પડેલા છે. ધર્મકારક નેપ્ચ્યુન અને ઉગ્રતાપ્રેરક પ્લુટોની તેની ઉપર દ્રષ્ટિ છે. વળી, વાકપતિ ગુરૂ દશમ સ્થાનથી બીજે દ્રષ્ટિ કરે છે. પાંચમું વિદ્યાનુ` છે. તેના માલિક શનિ ઉચ્ચના થઇ લગ્નમાં પડયા છે. વૈરાગ્યકારક રાહુની તેની ઉપર દ્રષ્ટિ છે. આમ આચાર્ય શ્રીના સમગ્ર વ્યક્તિત્વ સાથે તપ:પુન અને સચેાટ શાસ્ત્ર માણેા દર્શાવી શ્રોતાઓને અભિભૂત કરનારી વ્યિ વાગ્ધારા સજાઇ છે. વળી, ચેાથું હૃદયનું છે ત્યાં ઉચ્ચના મંગળ છે. તેની ઉપર ધ કારક ઉચ્ચના ગુરુની દ્રષ્ટિ છે. લગ્નેશ શુક્ર પણુ સાથે છે. માટે તેમની વાણીમાં હમેશા સચ્ચાઇના-ધના—નીતિના-શાસ્ત્રના ટંકાર સંભળાયા છે. તેમની વાણી ધર્મવીર'ની વાણી છે. તેના શબ્દે શબ્દે પ્રડ આત્મ બળના અનુપમ ચમકારા નજરે ચઢે છે.
પુણ્ય
અધ્યાત્મની દૃષ્ટિએ જોઇએ તા સ`તુલનવાળુ તુલા લગ્ન છે. તેમાં જ કર્મોના કારક દશમેશ ચ'દ્ર પડયા છે. સાથે ચેગકારક શિન છે. આ શિન ચંદ્ર ઉપર ગુરૂની કેન્દ્રીય અસર છે અને શનિની દશમસ્થ ગુરૂ ઉપર દૃષ્ટિપણુ છે. આ ગ દીક્ષાને પ્રમળ કરે છે અને વૈરાગ્યમાં વૃદ્ધિ કરે છે. વળી, આ ગુરૂ ખીજે દૃષ્ટિ કરતા હાઇ ધાર્મિક બુદ્ધિને ખુબ જ ઉત્તેજન આપે છે તથા છઠે પણ સ્વરાશિને જ જોતા હાઇ ષડરિપુ ઉપર કાબુ પણ સૂચવે છે. પાંચમુ મત્રનુ છે તેના માલિક શનિ લગ્નમાં છે. નવમું ધનુ છે તેના માલિક બુધ ચેાથે લગ્નેશ સાથે શનિની રાશિમાં છે. તેની ઉપર ઉચ્ચના ગુરૂની દૃષ્ટિ છે. મેાક્ષકારક કેતુની મંત્ર સ્થાન ઉપર ષ્ટિ છે અને આત્મકારક સૂર્ય પેાતાના જ સ્થાન ઉપર દૃષ્ટિ કરે છે. ચંદ્રથી ગુરૂ દશર છે, આમ ગુરૂપ્રાપ્ત મંત્રાની સફળતા સ્પષ્ટ દૃષ્ટિગેાચર થાય છે અને ઉચ્ચાભિલાષી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. નવમાંશમાં પણ ચંદ્ર, શનિની રાશિમાં લગ્ન છે. વત્તમી , નવમાંશશનિ ધર્મેશ શુક્રની રાશિમાં ચેાથે છે અને માક્ષકારક કેતુ ઉપર અને લગ્નસ્થ ચંદ્ર ઉપર ષ્ટિ કરે છે.
દશમેશ (પુણ્યકર્મ) મંગળ ખીજે ગુરૂની રાશિમાં છે અને કન્યાના 1રૂની તેની ઉપર દૃષ્ટિ છે. શિન ઉપર ગુરૂની પણ દૃષ્ટિ છે. ગુરૂ પેાતાની એક રાશિથી ૭મે અને ખીજી રાશિથી દશમે છે. સૂર્ય ઉચ્ચના ત્રીજે છે અને ધર્મભુવન ઉપર જ દૃષ્ટિ કરે છે. જન્માંગમાં અષ્ટમેશ-લગ્નેશ શુક્ર જ્યાં પડયા છે તે રાશિપતિ શનિ ઉચ્ચના છે. તૃતીયેશ ષષ્ઠેશ ગુરૂ અને દ્વિતીયેશ સપ્તમેશ મ`ગળ પણ ઉચ્ચના છે. ચતુર્થેશ પ`મેશ શિન પણ ઉચ્ચના છે. ધ ભાવ અને મેાક્ષભાવના માલિક બુધના રાશિપતિ શનિ ણુ ઉચ્ચના