________________
: શ્રી જૈન શાસન [અડવાડિક]
કાઈ મહાન ભવ્ય મહેલમાં દાખલ થઇએ અને તેને અજવાળી રહેલાં અતિ સુંદર ત્રણ ઝુમ્મરા ઉપર જેમ આપણી સૃષ્ટિ સ્થિર થઇ જાય તેમ આ કુંડળી જેતાવ ત જ ત્રણ મહાપુરુષ ચેાગેા ઉપર દૃષ્ટિ સ્થિર થઇ જાય છે. મહેલ જેમ પ્રકારની છેાળાથી ઝળહળ થતા હાય છે તેમ આ કુંડળી સત્કર્મોનાં દિવ્ય કિરણાથી ઝળહળી રહી છે.
૧૦૭૦ :
સર્વ પ્રથમ ઇશમ સ્થાનમાં થતા હંસયેાગને લઇએ. આ ચેાગ નગુરુને લીધે બને છે. આવા ચેાગવાળી વ્યક્તિ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવે છે. રામાનુજ,ચાર્ય તુલા લગ્નમાં તૃતીયેશ અને ષષ્ઠેશ બનતા હેાવા છતાં ગુરુને યાગકારક ગણ્યા છે. તુલાયાં જાયમાનસ્ય યાગ ચા ભવતી ધ્રુવમૂ. આચાર્ય વાપરેલા ધ્રુવમૂ. ખરેખર શબ્દ જ આ ચેાગની મહત્તા દર્શાવવા પુરતા છે. આવા ગુરુ હંસયેગ રચે ત્યારે વિશેષ ધ્યાન અવશ્ય ખેંચે. તેની ઉપર રૂચક યાગકારક મગળ, મિત્રરાશિથલગ્નેશ શુક્ર અને ભાગ્યેશ બુધની દ્રષ્ટિ (તેને) અતિ બળવાન બનાવે છે. આવા મહાપુરુષોનાં ચુ...ખકીય આણુ હેાય છે. તે જનતાના લાડીલા ખને છે. (૭મું ૪થું જનતા સૂચક છે.) સુંદર નાક, ઉન્નત લલાટ અને નિષ્પક્ષ—ન્યાયેાચિત વાણી તેમની વિશેષતા હૈાય છે. ઉત્કૃષ્ટ પ્રમાણયુક્ત ધારદાર દલીલેા પ્રતિપક્ષીના હૃદયને વીધી નાખે છે.
દશમસ્થ ગુરૂવાળી વ્યકિત આમેય બીજાના મનને બરાબર સમજી જનારી હાય છે. કેાઇ પ્રલાભન કે ડર કે કેાઈ ઢખાણુ આવા મહાપુરૂષોને વિચલિત કરી જ ન શકે, તેમના ચાહક પાર વિનાના હેાય છે. શાસ્રજ્ઞાન અદ્ભુત- અનુપમ હેાય છે. તેમની વૃદ્ધાવસ્થા રમણીય બગીચા જેવી પ્રશાંત, આ ક અને માધુર્ય પૂર્ણ હેાય છે. વળી એક સૂક્ષમ વાત પણ સમજી લઈએ. રાચ્છિષ્ય જ સદ્ગુરૂ બની શકે છે. દશમું મધ્યાકાશનું તેમજ માનવ શરીરમાં પ્રારબ્રનું સૂચક છે. ગુરૂ મહારાજનું સ્થાન પગુસ તુસ્રાર પદ્મમાં નિશ્ચિત થયેલું છે ત્યાં જ ઉચ્ચના ગુરૂ ઉચ્ચના મ ́ગળથી દ્રષ્ટ છે. પ ́ગળ એટલે શક્તિના પ્રચંડ ધોધ, ચેાથું એટલે હૃદય, પેાતાના ગુરૂતત્ત્વને તેમણે હૃદયમાં ખરાખર ઝીલી લીધુ છે. 'ગુરૂ ધના કારક હેાઇ ધર્મ તત્ત્વ પણ એ જ ગુફામાં સંઘરી લીધું છે. (યાદ કરી ધર્માંસ્ય તત્ત્વ' મિહિતં ગુહાયામ્ ) ગુરૂ એટલે વ્યિતા, શાસ્ર. વિવેક, દીર્ધ દ્રષ્ટિ, ભવ્યતા અને કેવળ ઉચ્ચતા તરફના જ અભિગમ. તેમણે પેાતાની દ્રષ્ટિ હમેશા ઊધ્વગામી જ રાખી છે અને તેથી જ તેએ ધમધુરધર મહાન ચાર્ય બની શયા. પારા જેવા ગુરૂતત્ત્વને બરાબર પચાવેલુ. હાવાથી જ તેએ માટા શિષ્ય સમુદાય ઘડી શક્યા અને અનેકેાના પથઢરાક બની શક્યા.
હવે ચાથે થતા ઉચ્ચના મ’ગળથી થતા રૂચકયેાગ લઇએ. આવા ચેા.માં જન્મેલી