________________
૨. ૧૦૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ આ આવતા હતા એવા આપણા ભારત દેશના રાજપુરૂષોમાં આચાર્ય શ્રી જેવા બે ચાર ૯ મહાન પુરૂ હોય તે આપણો ઉદ્ધાર થવામાં વાર ન લાગે.
આજના ભૌતિક યુગમાં એક તરફ જ્યારે ધુળની પણ કિંમત છે, ત્યારે બી છે ? આ તરફ ધર્મ એક જ માત્ર એટલો અળખામણે છે કે એને મેં તે શું પણ મફત પણ છે છે કે લેવા તૈયાર નથી. આના કારણે હજાર હશે. છતાં એ હકીકત છે એટલું સ્વીકારવું ૬ પડશે. સર્વતે ભદ્ર આર્યધર્મની આ દુર્દશા જોઈને અત્યંત દુઃખ થાય છે. કઈ પણ છે જ સંસ્કારી દેશ યા સમાજને માટે આ વસ્તુસ્થિતિ અનિચ્છનીય છે. સદભાગ્યે રીના નિવાઆ રણ માટેના પ્રયત્નો થતા રહે છે. આપણા ધર્મોપદેશકો અને કથાકાર પુરાણ.ઓને એ છે
પ્રયત્નમાં સૌથી મોટો હિસ્સો છે. ધમની જડ લોકહૃદયમાં લીલીછમ રાખવાની, આ છે પ્રયત્ન પાછળ, ભાવના હોય છે તે ઘણી પ્રશસ્ય છે.
એ પ્રકારના પ્રયત્નો રૂપે કરવામાં આવતી થા–ઉપદેશના પણ અસંખ્ય પ્રકારે જ હોય છે. પરમ પૂ. આ.શ્રીએ જે મૌલિકતા એમાં આણી છે તે અપૂર્વ છે.
- પૂ. આ.શ્રીની જિહુવામાં સ્વયં સરસ્વતીનો વાસ છે. આખાયે ભાવણમાં એક જ 8 શબ્દ પણ બદલીને બીજે મૂકવા જ ન લાગે તેવી, તેઓશ્રીની સતત જાગ્રત અને જ સંયમયુકત અમૃતવાણીની પ્રશંસા કણ અને શી રીતે કરી શકે? અને તે પ્રશંસાની જ જરૂર પણ શી છે? આ.શ્રીની ધર્મ પ્રવૃત્તિને એકદેશીય દૃષ્ટિથી ન મૂલવી શકાય. આ પૂ. શ્રીનાં પુણ્ય પ્રવચનમાં શ્રી વિનોબા ભાવેનું ઉગ્ર તપ, સમઢશીપણું છે છે અને સન્નિષ્ઠા છે. ન્યાયશાસ્ત્ર શિરોમણી સર જમશેઢજી કાંગા જેવી વિષયની અજોડ છે
પકડ, દલીલપૂર્ણ છણાવટ, અપાર વિદ્વત્તા અને બુદ્ધિચમત્કૃતિભરી મેહક રજુઆત છે. ભારતપ્રસિદધ મૌલાના અતાઉલ્લાશ બુખારીને અખલિત, પરિશ્રમ વિનાને જોશીલો
વાણીપ્રવાહ છે. વિશ્વવિખ્યાત ડેઇલ કેર્નેગીની અઢાથી દેને કેમળ બે થી સુધારદિવાની દૌર્ય પણ શાસ્ત્રીય આવડતની સાથે સાથે સાથે પૂ. આ.શ્રીમાં શ્રી વલ્લભભાઈ પટેલની નિખાલસતા, પૌરૂષભરી ઝમક, વ્યંગ અને વિનોદભરી સચેટ વેધકતા છે. ૨
ક૯પનાની ઉડ્ડયનને જમીનની નક્કર સપાટી પર જોડી રાખવાની, ડાણ અને છે આ વિસ્તારથી સમતુલા જાળવવાની સનાતન સત્યોને વાસી યા નીરસ બનાવ્યા વિના લોકભોગ્ય બાળભાષામાં રજુ કરવાની અપૂર્વ સિદિધ આચાર્યશ્રીને સુસાધ્ય છે.
સોનામાં સુગંધ ભળે તેમ ધર્મ જે રસિક વિષય અને આચાર્યશ્રી જેવા , છે રસિક વક્તા જે મની પ્રાસાદિક વાણી સુધાનું પાન કરવા સ્વયં દેવતાઓ પણ તલસે