________________
જ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી છે,
–શ્રી શશિકાંત ચીમનલાલ જરદેસ વકીલ છે દિ માનવાહ ર હ - -
- [ સુરતના શ્રી સંઘની આગ્રહભરી વિનતિ હોઈને, પૂ. પ્રવચનકાર મહાત્મા છે કછથી વિહાર કરીને સં. ૨૦૦૫ના ચાતુર્માસ માટે પધાર્યા હતા અને ચાતુર્માસ પૂર્ણ
થયે સુરત જિલ્લાના ગામોની વિનંતિથી સુરત જિલ્લાના ગામમાં વિહાર કર્યો હતો. @ છે સુરતમાં અને સુરત જિલ્લાનાં ગામમાં, રોજના પ્રવચને ઉપરાંત સંખ્યાબંધ જાહેર ૨ પ્રવચનો અપાયા હતા. જેનો ઉપરાંત સે કરા જૈનેતર ભાઈ–બેનોએ તેઓશ્રીના પ્રવચનો છે નિયમિત રીતિએ ઉમળકાભેર સાંભળ્યા હતા. સુરતના જૈનેતર વિદ્વાન નાગરિકેનું પણ છે જ પૂ. આચાર્યદેવના પ્રવચને પ્રતિ અભૂતપૂર્વ આકર્ષણ થયું હતું. સુરતથી પાલીતાણું ? છ તરફ વિહાર કરતાં પૂ. આચાર્યદેવને જૈનેતરેએ પણ પુનઃ વહેલા સુરત પધારવા છે 9 કૃપા કરવા વિનંતિ કરી હતી. તે પછી, સુરતના પ્રતાપ નામના સુપ્રસિધ્ધ દૈનિકના ૨ તા. ૨૦-૫-'૫૦ના અંકમાં એક લેખ ઉપરના મથાળેથી પ્રગટ થયો હતો જેમાંના કે કેટલાક ફકર એ વાંચકેની જાણ અને અનુમોદના માટે આ નીચે આપવામાં આવે છે. 2 સુરતની જનતાના મનભાવને આ એક પડ જ છે, એમ અમારું માનવું છે.
આ અરે માનવું છે.
–સં. શ્રી જૈન પ્રવચન ]. રાજા એ રાજપુરૂષ અને તેમની તપ તલવારો કે લશ્કરી કરતા નીતિબળ જ વધારે બળવાન છે; તેથી રાજા-મહારાજાઓ કરતા ઋષિઓ અને સંતે મોટા મનાય ર જ છે. પરમ પૂજ્ય જૈનાચાર્ય મહારાજ શ્રી વિ. રામચંદ્ર સૂ ને મોભે અને ઠાઠ એ છે દષ્ટિએ, જગતના કેઈપણ મહારાજાધિરાજથી ન્યુન નથી.
પૂ. બાશ્રીનો ધર્મોપદેશ, સાચે જ, પ્રાચીન આર્ષદ્રષ્ટા વ્યાસ અને વસિષ્ઠનું છે સ્મરણ તાજું કરાવે છે. વચનશુધ્ધિ અને વચનસિદિધને આવો સુંદર યોગ, આ આ જમાનામાં ભાગ્યે જ જોવા મળે છે.
સૌક એમાં, એક. આવા મહાન ધર્મપુરૂષે પાકતા હશે. પરમ પવિત્ર ભારતમૈયા , ૨ આવા નર૨નોથી જેટલું ગૌરવ લે તેટલું થોડું છે. પૂ. આ.શ્રીનું અતિ ઉચ્ચ અને છે છે વિશાળ ભાવનામય જીવન એ એક મૂર્ત પર પકાર છે. અપાર કષ્ટ પતે વેઠી પ્રસન્નતા- ક આ પૂર્વક, સતત લોકલ્યાણમાં મચ્યા રહેવું, એનાથી વધુ માનવજીવનની સફળતા અને જ ૬ સિદ્ધિ શી હાઈ શકે ?
એમ માનવાને લોભ રોકી શકાતું નથી કે એક કાળે જેને સ્વર્ગ ભૂમિ માનવામાં જ