________________
છે ૧૦૬૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) તે શ્રી વીતરાગ પરમાત્માને સાધુ નથી. જેને મોક્ષ જોઇતે ન હોય ને જેન દિ ક પણ નહિ અને આર્ય પણ નહિ. આ વાત હવામાં જચાવો તે આજના પ્રસંગમાં રે ૪ ભાગ લીધે તે લાભઢાયી થાય:
કર્મવેગે સંસારમાં રહેવું પડે પણ રહેવા જેવું નથી એમ માની તે કામ છે થઈ જાય. આ કાળમાં ય સમ્યક્ત્વનો ભાવ આવી શકે છે, જ્ઞાન પણ થઈ શકે છે, શું
ચારિત્ર પણ પામી શકાય છે. આ કાળમાં મોક્ષે જવાય તેવું ચારિત્ર મળતું નથી. જ ચારિત્ર ન પામી શકે પણ સમ્યકત્વ તે પમાય તેવું છે ને? તેની ભાવના શી હોય? છે જ ભગવાન પાસે જાય તે ભગવાન થવાનું મન ન હોય તે બને ખરું? સાધુ છે. જ પાસે જાય તે સાધુ થવાનું મન ન હોય તે બને ખરું? જેની પાસે જ જાય તે . કે તેના જેવા થવાનું મન ન થાય તે બને ખરું ? પેઢી પર રોજ જાવ તે શા માટે? જ & વેપારાદિ ન કરીએ તે પૈસે મળે નહિ, પેટ ભરાય નહિ આવી શ્રદ્ધા પાકી છે. તેમજ છે ભગવાન પાસે જવા છતાં ભગવાન થવાનું, સાધુ પાસે જવા છતાં સાધુ થવાનું મન છે. ન થાય તે તે પ્રપંચી કહેવાય!
અહીંથી જવાનું નકકી છે તે મરીને જ્યાં જવું છે તેનો વિચાર કર્યો છે? છે ૦ તમે સઢા આવવાના હો તે આ ઉપદેશ આપવો નથી તમે સદા જીવવાના હો તે છે તમે ડાહ્યા છો અને અમે ગાંડા છીએ. ઈચ્છા હોય કે ન હોય પણ મરવાનું નક્કી છે .
તે મરીને ક્યાં જવું છે તેનો વિચાર પણ ન કરે તેનામાં જેનપણું કઈ ન આવે. આ જ મારે દુર્ગતિમાં નથી જવું તે દુઃખથી ડરીને નહિ પણ મોક્ષસાધક ધર્મની સામગ્રી ન 'ર મળે માટે અને સદ્દગતિમાં જ જવું છે તે મેક્ષ સાધક ધર્મ સાધી શકાય તેવ. સામગ્રી | માટે.
મહાપુણ્યના વેગે આવા બધા પ્રસંગો જોવા મળે છે, સાંભળવા મળે છે તે ડાહ્યા થઈને જીવે. સંસારના સુખને આપનાર કર્મ ભેગવવાં પડે તે રેગની જેમ જ
ભેગે, દુઃખ મથી વેઠે, અને ભગવાનની આજ્ઞા મુજબ સુંદર જીવન ઝવતા થાવ જ છે તે આ સંસાર સાગર નથી પણ ખાચિયું છે, આવા પ્રસંગે જેવા છતાં પણ જે છે આ સંસારનાં સુખને જ રસ જીવતે રહે, દુઃખથી ભાગી છૂટવાની ઈચ્છા જીવ ની રહે તે રે
સંસારમાં ભટકવું પડશે, સુખ મળશે નહિ અને દુઃખ રોઈ રોઈને ભોગવવું પડશે. માટે જ આત્માનું સાચું અને વાસ્તવિક સુખ પામવું હોય તે આ વાત સમજે સંસારના જ સુખના વિરાગી અને દુઃખમાં સમાધિવાળા બને તે સદગતિ નક્કી અને મોક્ષ નજીક થાય સૌ વહેલામાં વહેલા આવી દશાને પામો એ જ શુભાભિલાષા.