________________
આ (ટ ઈટલ ૨ નું ચાલુ) :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે જ નહિ! આને અર્થ એ છે કે જો કે તમારા માટે નિદાકારક અપશબ્દો કહે, તો તે ૨. છે શાંતિથી સાંભળી લેવા. પરંતુ સામે કેઈને પણ અપશબ્દ કહેવા નહિ. કેઈ તને આ ગાળે બાપે, તે સામે ગાળે આપવી નહી. ચૂપચાપ ગાળો સાંભળી લેવી આ પ્રકારનું
આચરણ રાખવાથી તારા ઘરમાં કલેશ કે ઉદ્વેગ થશે નહિં. શાંતિના ધામ જેવું તારું જ આ ઘર રહેશે.
બીજી શિખમાં કહ્યું કે, તારું આંગણું સઢા-સવા સ્વચ્છ રાખજે. આને મર્મ છે { એ છે કે, કન્યા! તારા શીલ અને ચારિત્ર્યની પવિત્રતા હંમેશા જાળવજે. ચારિત્ર્યમાં જ છે જરા સરખો પણ ડાઘ પડવા ન દેતી સહા મર્યાત્રામાં રહેજે. આથી કુળની શોભા વધશે. જે
ત્રીજી શિખમાં કહ્યું કે, સૂર્ય–ચંદ્રની પૂજા કરજે. આનો અર્થ એ છે કે, સાસુ, & સસરા સૂર્ય ચંદ્ર બરાબર છે. તેમને હંમેશા પ્રસન્ન રાખવાને પ્રયત્ન કરજે. તેમને જ 9 પૂજ્ય માનજે. તેમની સેવા કરવામાં કોઈપણ જાતની કચાશ રાખતી નહિ.
ચોથી શિખમાં કહ્યું કે, તારા પતિ અગ્નિ સમાન છે. સાવધાનીથી તેમની જ આરાધના કરજે. પતિને કાયમ પ્રસન્ન રાખવા માટે તારાથી બનતા બધા જ પ્રયત્નો ૬
કરજે. પતિના સુખની સાચી ભાગીદાર બનજે. તેમના સુખમાં ભાગ ન લે તો હરક્ત છે દિ નથી, પરંતુ તેમના દુઃખમાં તે અવશ્ય સાથીદાર બનજે.
યથાશક્તિ મેં આ શિખની આરાધના કરી છે. મારા માટે આનંદ અને ધન : જ ભાગ્ય વિષય છે કે, આપણા ઘરમાં સંપ અને સુખ છે.
આ ચારેય શિખામણ ઉપર પ્રત્યેક ચીજોએ ખૂબ ઊંડો વિચાર કરવો જ રહ્યો. ૨ સંસારમાં સ્ત્રીએ વસુંધરાની માફક સહનશીલ બનવાનું છે. સાગરની માફક ગંભીરતા જ ર ધારણ કરવાની છે. મેરૂ પર્વત જેવી અડગતા રાખવાની છે. અગ્નિ જેવી પવિત્રતા જ જ જાળવવાની છે.
મોટા ભાગે ઘણા ઘરોમાં કલેશનું વાતાવરણ પથરાયેલું હોય છે, તેનું કારણ ? જ એ છે કે, આ કલેશ અને વિસંવાદના પાયામાં અસંતોષ. અસંયમ અને અસહિષ્ણુતા છે જ પડેલા છે. મા–બાપ પિતાના સંતાનોને શિખમાં રૂપિયા આભૂષણ કે વએ ભલે જ જ આપે, પણ ઉપરની ચાર વાતો તો સારી રીતે આપે, તે સંસારમાં સ્વર્ગ ખડું છું જ થાય! આ ઉપરાંત માતા-પિતાએ પોતાના સંતાનમાં વિના સાવ સહનશીલતા, રે
દેવ-ગુરૂ પ્રત્યેની ભકિત અને ધાર્મિકતા શીખવે તે ઘણું ઉમદા કાર્ય થાય તેમ છે. આ છે આમ કરવાથી આપણા જીવનમાં વધુ સુખ અને શાંતિ આવશે.