________________
રાપર તા. ૧૦-૬-૯૮
છે. વાવાઝોડાને હિસાબે છે શ્રી જીવદયા મંડળ સંચાલીત-રાપર પાંજરાપોળને છે
લાખનું નુકશાન
છે તા. –૬–૯૮ સૌરાષ્ટ્ર તથા સારાય કચ્છમાં ફુકાયેલ ભયંકર વાવાઝોડાની અસર : આ દરેક તાલુકાના ગામડા થવા પામેલ છે. આમાં આ રાપર તાલુકે પણ વાવાઝોડાની રે ઇ ઝપટમાં આવી જવા પામેલ છે. સેડાના પતરા મકાનોના નળીયા ઉડી જવા પામેલ છે. આ છે વૃક્ષોના તે જાણે સોથ વળી ગયેલ છે. ઠેર ઠેર વિલેપાત કરતા ફકત વૃક્ષના થડ અને ૪ ને પાંદડા વિનાના ડાળખા નજરે પડે છે. અસંખ્ય વૃક્ષે મુળમાંથી ઊખડી જવા પામેલ જ છે. તાર અને લાઈટના થાંભલા વળી ગયેલ છે. અથવા તે પડી ગયા છે. રસ્તા ઊપર ૨ ઠેર ઠેર વાયરે ઊડતા નજરે પડે છે.
આ સ્થિતીમાં શ્રી જીવઠયા મંડળ સંચાલીત રાપર પાંજરાપોળના ત્રણેય વિભાઆ ગેમાં મકાને ઉપરના નળીયા ઉડી જવા પામેલ છે. ઘાસના ગોડાઉન તથા સેડના છે ૦ પતરા ખુબ દૂર સુધી ઉડી ગયેલ છે. આ
વાવાઝોડું એટલું તે જોરઢાર હતું કે, લેખંડની કેચી સહીત પતરા ઉડી જવા હું આ પામેલ છે. આ સંસ્થાના ત્રણેય વિભાગોમાં આશરે બાંધકામને લગતું રૂા. ૧૦ લાખ છે ૬ ઉપરનું નુકશાન થયેલ છે. ઘાસને પણ ખુબ જ મોટું નુકશાન થયેલ છે.
સંસ્થાને ફરી ઉભી કરતાં ખુબ જ જહેમત ઉઠાવવી પડશે. એમ એ યાહીમાં જ આ સંસ્થાના પ્રમુખ શ્રી વેલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું.
જીવદયાનું કામ કરતી આ સંસ્થા ઉપર આપત્તિ આવી પડેલ છે. ત્યારે તેને જ છે સહગ આપવા સંસ્થાના ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટીએ સૌ જીવદયા પ્રેમી- દિ
એને નમ્રપણે અપીલ કરેલ છે.