________________
-
વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯-૭–૯૭ :
ભારે થઈ ગયો છે તે વિચારતા પણ નથી. “હું “ગુરૂ” માટે શાસનનું ગમે તે થાય છે છે પણ મારી માન્યતા “ગુરુતા” પામે એટલે મને ઘણે આનંદ!” તેમ તે માની–મનાવી રહ્યા ? છે છે. સાધુ તે. સાવઘને લેશ પણ ઉપદેશ કે સંમતિ આપે નહિ, પણ શ્રી વંહિત્તા છે | સૂત્રને જાણ સાચે શ્રાવક પણ જેમાં જરા પણ અનુમતિ આપે નહિ તેવી પાપક્રિયા છે # સ્વરૂપ ઘોડે સવારી, રાયફલ ચલાવતા શીખવું કે તરવાની ક્રિયા કરવી આદિને ઉપદેશ ૪ ન આપે નહિ તે આ સંસ્કૃતિ પ્રેમીઓ આપી રહ્યા છે તેમના ટેકેદ્રાર ખેતી, કર્મોઢાનનાં છે 4 પાપ વખાણીને જાણે શાસનની સાચી સેવા અમે જ કરીએ છીએ તેમ માની–મનાવી છે
જાતે જ પડ થાબડી શાબાશી આપી રહ્યા છે. છે પાપભીરૂ, આત્માએ આવી બધી પ્રવૃત્તિથી દૂર જ રહે. જે સમજે તેવા હોય છે ઈ તેને દૂર રાખે. કેહવાર સંગાદિના કારણે વિપરીત પ્રવૃત્તિ કરવી પડે તો તેનામાં ? { ઉપાદેય બુઢ ના આવે તેની પૂરી કાળજી રાખે છે. હકીક્તમાં પર્યાવરણુ–સંસ્કૃતિવાદી
એની પોલ ખુલ્લી પડી જવાથી અને લોકો તેમના સાચા સ્વરૂપને બરાબર સમજી કે ગયા અને તેમના બધા દાવા પોકળ સાબીત થયા એટલે લુંટાતી લાજ બચાવવા છે જે ધમપછાડા કરી રહ્યા છે તે તેમને આવેશ–અકળામણ બતાવે છે. “હાર્યો જુગારી 8 બમણું છે તે ન્યાયે શિષ્ટપુરૂષ અને શાસ્ત્રીય વાતને પણ દુરૂપયોગ કરી પિતાની
બેટી વાતોને સિદ્ધ કરવા જે સુરાતન બતાવે છે તેથી તે પોતાની જાતને (!) બરાબર
એાળખાવી રહ્યા છે. આમાં કેનું ગૌરવ હણાય છે, જાણે–અજાણે આપણા પુણ્યનામધેય છે [ પુણ્યપુરૂષોની અવહીલના કરાઈ-થઈ રહી છે તેને ય વિચાર આવતો નથી.
પાથી બચાવવા માટે પુરુષાર્થ કરાય, પાપને પોષવા માટે કાંઈ જ ન કરાય. ૪ આ સીધી સાદી વાત. પોતાના મન માન્યા સમીકરણને સિદ્ધ કરવામાં ભૂલી ગયા છે. આમાં વધારે પાપ અને આમાં એાછું પાપ એવું માર્ગને અજાણ બોલે તેની કિંમત
નહિ. માર્ગને જાણ તો પાપને પાપ જ સમજાવે અને પાપ મારાથી બચાવવા પ્રયત્ન ન કરે. જે પહેલેથી ઊંધા માગે હોય તેના બધા સમીકરણે ઊંધા-ખોટા જ પડે. પાપને ૪ પાપ માનતા થાવ, કઢાચ પાપ ન છૂટી શકે તો દુખપૂર્વક પિતાની જાતની કમનશીબી છે માને પણ હું કરું તે સારું કરૂં છું તેમ ન માને.
જે શ્રાવક આખા સંસારને પાપ માને છે અને તેનાથી બચવા દેવ પાસે રેજ | સાથિ કી પિતાના હૈયાની ભાવના વ્યક્ત કરે છે કે, “ભગવન! આ ચાર ગતિ રૂપ છે સંસારમાં ફસાઈ ગયો છું તેનાથી બચી મારે સિદ્ધશીલામાં જ્યાં આપ પહોંચી ગયા અને અમને આવવાનું આમંત્રણ આપી ગયા છો–વાસ કરવો છે. તે માટે મારે