________________
૯૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૫
માટે કેટલું બેહદું કહેવાય! જે શાસન લોકોને અર્થ-કામની ગુલામીની આસક્તિમાંથી છે બચાવવા પ્રયત્નશીલ છે તે શાસનના કહેવાતા પણ અર્થ-કામની ગુલામીમાં લોકેને છે જકડાવવાના કૃત્યો કરે તે કયો શાસનપ્રેમી સાંખી શકે? “આગેવાન બનવાની લાલસાના | વેગે લોકોને ઉન્માર્ગે દોરવાનું પણ ચૂકતા નથી ત્યારે સાચા આરાધકનું હૈયું રડી
ઊઠે છે. છે જે તારક શાસન એક માત્ર મોક્ષ માર્ગને જ ઉપદેશે છે, જે શાસન આત્મહિતને
માર્ગ બતાવે છે, જે શાસન પરમાર્થ દૃષ્ટિએ સત્ય છે, જે શાસન ત્યાગ–શ્રધ્ધા-સંયમની તાલાવેલીની જ લાયકાત સ્વીકારે છે એવા પરમતારક શાસનને પામેલાઓ, શાસનને છીએ એવા પિઠળ (1) જોરઢાર દાવો કરનારાઓ નામનાદિના બળે ભલે દુનિયાને ઠગે, ઊંધી વાતો કરી ભરમાવે પણ સાચા શાસનરાગીને તે કઈ જ કાળે ઠગી શકવાના નથી. પિતાની જાતને જ ઠગવાના પાપથી ભારે બની રહ્યા છે. પરમ તારક શાસનની વાતો માનવી નહિ અને પિતાને શાસનના ગણાવવા એ શાસનને ભયંકર દ્રોહ છે. તેમાં પિતાના આત્માના ભયંકર અહિતની સાથે અનેકનું અહિત છે.
શ્રી જૈન શાસનમાં ત્યાગીની અને ત્યાગના પ્રેમીની કિંમત છે. ત્યા પણ ન ગમે અને ત્યાગ પણ ન ગમે તેવા શ્રીમંતાઈને તોરમાં રાચનારાની લેશ પણ કિંમત નથી. આ બધાના પ્રાણભૂત મોક્ષની સાચી અભિલાષા છે. મોક્ષની સાચી ઈચ્છા–લગન વિનાને ત્યાગ એ વસ્તુતઃ ત્યાગ નથી. એ ત્યાગ મેક્ષમાર્ગને મટામાં મેટે અવધક | છે. મોક્ષને પામવાની ઈચ્છાથી કરાયેલો ત્યાગ એજ સાચો ત્યાગ છે, તેવો ત્યાગી જ સાચો આરાધક છે. તેવા ત્યાગનું આચરણ શક્તિના અભાવે ત્યાગમાર્ગને સાચે પ્રેમ એજ શાસનને પામ્યાની સાર્થક્તાની નિશાની છે.
તે પામ્યા વિનાના ત્યાગીઓ, મહાત્યાગીને આડંબર કરી રાગની જ પુષ્ટિ કરે છે ૨ છે. રાગ પિષક–વર્ધક વિચારોને ફેલાવે–પ્રચારે છે. ત્યાગ માર્ગની જ પ્રધ નતાવાળું ! 8 શાસન સંસાર–પષક કે વર્ધક એકપણ પ્રવૃત્તિને ઉત્તેજન આપે જ નહિ. છતાંય આજે ?
પર્યાવરણના નામે અહિંસાને નામે માર્ગનો કક્કો સમજ્યા વગરના ત્યાગીઓ–પ્રચ્છન્ન માં પર્યાવરણ પ્રેમીઓ જે રીતને હોબાળો મચાવી રહ્યા છે અને ભગવાન શ્રી ઋષભદેવના 4 મોક્ષમાર્ગની છડેચોક અવહેલના કરી રાજા ઋષભની રાજ્યવ્યવસ્થાના સમજયા વગરનાં વખાણ કરી તેની જે રીતના પુષ્ટિ કરી રહ્યા છે અને સ્ત્રીઓની ચેસઠ (૬૪) અને
પુરૂષની તેર (૭૨) કળાના પ્રણેતા રાજા ઋષભ છે તેમ કહી પોતાના કુમાર્ગની પુષ્ટિ છે તે માટે ભગવાનના નામને વટાવવામાં જે ગૌરવ માને છે તેમાં પોતાનો આત્મા કર્મથી оооооооооо
о оооооооооказа