________________
આ
વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯–૩–૭ :
:
૯૧
૬
{ તેની પાસે જે વધારે પૈસા હોય તે તે ધર્મની પ્રભાવના કરે. આજે તે જેમ મટે ૧ શ્રીમંત તેમ તે મોટેભાગે ધર્મને વૈરી! ધર્મથી દૂર રહેનારો ! ધર્મક્રિયા નહિ કરનારો! છે
જેને લક્ષમી છોડવા જેવી ન લાગે તેના કાનની ફૂટી કેડિની કિંમત નથી. તમારી પાસે છે ને ઘણું ઘણા પૈસા હોવા છતા પણ હજી તમે પૈસા મેળવવા મહેનત કરો છો તે પ્રમથી 5 ૧ કરે છે કે લોભના યોગે કરો છો ? લભ ભૂ3 લાગે છે? દુર્ગતિમાં ન જવું હોય તે છે પૈસા-મટકાકિનો આરંભ ભૂડા લગાડવું જ પડશે. આજના ઘણું સુખી માણસોએ તે ૧ મંદિ– ઉપાશ્રયનો એંયડેંટ કર્યો છે. તેમના દર્શન ભાગ્યે જ અહી થાય.
આજના બહુ મોટા શેઠીયાને પૂજામાં લાવવું હોય ને તેને સ્પેશીયલ આમંત્રણ છે આપવું પડે. તેના લેવા જવું પડે, જાય તો મૂકવા જવું પડે. તે શેઠ આવે તો પૂજા શેભે ન ! આવે તે પૂજા શોભે નહિ આપણી પૂજાની કશી કિંમત ન થાય? આવી માન્યતાવાળા પૂજા છે
ભણાવીને ય પાપ જ બાંધેને? શેઠ આવે એટલે પૂજા ઝટ પતાવી દેવી પડે. તમારે મન તે 8 તે શેઠ નારાજ ન થવા જોઈએ. ગુરૂને તમે નારાજ કરી શકે ! જેને ધર્મ સાથે કશું સ્નાન છે
સૂતક ન હોય તેવા પાપીઓનું તમને બહુમાન કરવાનું મન થાય છે પણ સાચા છેસાધર્મિકનું બહુમાન કરવાનું મન થાય છે? ધર્મ કરનારને આ બધી કુટે ખરાબ ન છે લાગે, તેથી અટકે નહિ તો તેની દુર્ગતિ પણ અટકે નહિ.
ધર્મ કરનારા પણ જે દુર્ગતિમાં જાય તો તે ધર્મ કરતા નથી પણ પિતાના ? અધમ ને જ પુષ્ટ કરે છે. માટે હું વારંવાર પૂછું છું કે- જેને દુર્ગતિનો ભય હોય છે { તેને પૈસો કેવું લાગે? આરંભ કે લાગે? તમે બધા કહો કે- “આટલું સમજ્યા પછી
હવે અમારે દુર્ગતિમાં તે નથી જ જવું માટે આરંભ-પરિગ્રહ બેટે માનીએ છીએ, 8 ન ટકે આરંભાટિ કરીએ છીએ, હજુ બંધ નથી કરી શકતા તેનું દુઃખ થાય છે.” છે. શા કહ્યું છે કે શ્રાવકે રાજ ઘરમાં કુટુંબને ભેગું કરીને ધમ સંભળાવવું જોઈએ. 8 આ પ્રણાલિકા જો તમે તમારા ઘરમાં શરૂ કરી દે તો તમારા ઘર સુધરી જાય. તમારા ઘર સારા બની જાય. પછી તો તમારા ઘરમાં મેક્ષની અને સાધુપણાની જ વાત ચાલે. | તમારા નાના નાના છોકરાને પણ પૂછો કે તારે ક્યાં જવું છે? તો મેક્ષમાં અને શું છે
થવું છે? સાધુ જ થવું છે એમ તે કહે. મોક્ષની ઇચ્છા વિના, સાધુપણાની ભાવના વિના સાચે ધર્મ આવે જ નહિ. તે માટે શું કરવું તે હવે પછી.
-
-
-
-
-
-