________________
વર્ષ ૯ : અંક ૫-૬ તા. ૧૦-૯-૧૬ :.
આપણામાં આવશે જોઈએ કે નહિ ? આ મહાપુરૂષની છાયા જેણે જેણે ન સ્વીકારી એ બધાની હાલત ખરાબ થવાની છે. શ્રી નવપદ વરૂપ દર્શનકારે તે આચાર્ય ભગવતના આ ૪ ગુણ મહત્વના કહ્યા છે- વર્તમાતમાં સાધુ-સાદેવી ભગવંતેએ તે અં લેક કંઠસ્થ કરી તેને રોજ સવાધ્યાય કરવાની જરૂર છે.
પૂ. આચાર્ય ભગવંતને પહેલે ગુણ છે– નિત્ય અપ્રમત્તતા. પાંચ પ્રકારના પ્રમાદમાંથી કઈ પણ પ્રકારને પ્રમાદ આચાર્ય ભગવતેને ન નડે. આપણને પાંચ પ્રકારના પ્રમાના નામ આવડે ને ? પૂસાહેબજીની નિશ્રામાં ચોમાસાં કરનારને શું શું યાદ હોય? કયાં કેટલાં માસાં કયા, કેટલા મહત્સવ થયા. એ બધું યાદ હોય પણ વ્યાખ્યાનમાં સાહેબજીએ શું કહ્યું હતું તે યાદ હોય? પાંચ પ્રકારના પ્રમાદને ખંખેરી નાંખે તે જ સંયમની સાધના કરી શકે. પ્રમાદની હાજરીમાં સાધના કોઈ સંગામાં ન થઈ શકે. મહાવ્રતનું પાલન પણ પછી, તે પહેલા તે પ્રમાદને દૂર કરવું પડે. આજે તે દીક્ષા લેતાની સાથે વાયણાને થાક ઉતારે! આવાએ સાધનાની શરૂઆતમાં જ પ્રમાને આધીન બને તેમની સાધના ખડિત થયા વગર ન રહે. તમારે ત્યાં પણ પ્રમાદી નભે ખરે? નસીબ ન હોય તે ચાલે, પણ આળસ હોય તે ન ચાલે? પુણ્ય વગરને ન કે પ્રમાદી નભે ?
તમારે ત્યાં જેમ પ્રમાદ ન નભે તેમ ભગવાનના શાસનમાં પણ પ્રહ ન નભે. આથી જ આચાર્ય ભગવતે પ્રમાદી ન હોય. ૩૬ વરસ સુધી ૨૪ કલાક અપ્રમત્તપણે સાધના કરે ત્યારે આચાર્ય પદની યેગ્યતા આવે છે. અપવાદે તે પહેલા પણ આચાર્ય પદ આપે અથવા તે ૩૬ વરસે ન પણ આપે- એ જુદી વાત, પણ સામાન્યથી ૩૬ વરસ સાધુપણુ અપ્રમત્ત પણે પાળે તેનામાં આચાર્ય પદની યોગ્યતા મનાય છે. આચાર્ય હેય, ઉપાધ્યાય હોય કે સાધુ હેય બધા જ અપ્રમત્તપણે ૧૫ કલાક સ્વાધ્યાય કરે. આજે તે, ૧૫ કલાક સવાધ્યાય આઉટ ઓફ ડેટ છે, શક્ય જ નથી. એવું બધા જ બેલવા માંડયા છે. આજે પાંચમાંથી એક પણ પ્રમાદ એછો નથી એટલે સ્વાધ્યાય અશકય જ બને ને ? પ્રમાદ નડે છે માટે તે ૧૫ કલાક સવાધ્યાય નથી કરતા. છતાં પણુ, ટાઈમ મળતું નથી– એવું કહે તે કહેવું પડે કે તે મૃષાવાદ સેવે છે. માંદગીમાં સ્વાધ્યાય માટે કેટલે ટાઈમ મળે ? છતાં વાધ્યાય કરે? કેઈની સાથે બોલવાના હોંશકેશ ન હય, ખાવાની રૂચિ ન હોય, ઊંઘ ન આવે એવા વખતે કે સવાધ્યાય ચાલુ હેય? માંદગીના કારણે વિકથા પણ ટાળતાં આવડે ને? તેમ ભગવાનને સાધુ અવિરતિધર સાથે વાત કરવા કાયમ મા - સાધુ ભગવત અવિરતિધર માટે શું ન કરે. ગૃહસ્થ માટે સ્પેશિયલ વ્યાખ્યાને ગોઠવવાં– એ સાધુને આચાર નથી. “સાધુ તમારા માટે વ્યાખ્યાન પણ ન વાં” આ પ્રમાણે
ilધ હોય