________________
-
-
-
: શ્રી જૈન શાસન [અઠવાડિક] } ૨ વિજ્ઞપ્તિદ્વાર્વિશિકા સટીક (૧૫) વીરજિન તેત્રાવસૂરિ, (૧૬) ડિસઠ (૧૭) 8 નવનિન્હવી સટીક (૧૮) વીરજિનસ્તોત્ર,
આ િનય નિક્ષેપાથી પૂર્ણ વિદ્વદભાગ્ય ગ્રંથરત્નનું નવસર્જન કરી, શાસનની છે R અણમોલ સેવા કરેલ.
તેમાંના સર્વશતક ગ્રંથરત્નનું માંડવગઢમાં બાઢશાહ જહાંગિરે તથા અમઢા- વાઢમાં પ્રવચનપરીક્ષા મહાગ્રંથનું પૂ. આ. સેનસૂરિજી મ. સા.ની નિશ્રામાં મેગલસુબાખાને છે સં. ૧૬૪૨ માં શાહી વાજીના નાદ સાથે શાહી ગજેન્દ્ર ઉપર સુવર્ણમયી અંબાડીમાં છે
સ્થાપન કરી બહુમાન કરેલ 1 ગુણ ગુણષ મત્સરિ એ ન્યાયે સ્વ તથા પરગચ્છીએ શાસન જતિર્ધર
મહોપાધ્યાયજી ઉપર ઈર્ષાવાળા હોવા છતાં મહોપાધ્યાયજી તપાગચ્છા સમાચાર અને કે શાસ્ત્રોના ચિંતન મનન અને નિદિધ્યાસનમાં મગ્ન રહેતા.
૧૬૧૮ માં લબ્ધિસાગરજી વિ. પંજરને. મહા મહોત્સવ પૂર્વક દીક્ષા આપી શિષ્ય છે છે બનાવેલ. આમ અનેક શિષ્યોને બહોળા પરિવાર હતે.
પૂજ્યશ્રીના પ્રભાવથી પ્રભાવિત થઈ પૂ. આ. દેવસૂરીશ્વરજી મ. સાહેબે સાતબેલના પટ્ટક દ્વારા પૂજ્યશ્રીનું બહુમાન કરેલ.
જગદ્દગુરૂ વિજય હીરસૂરીશ્વરજી મ. સા.ને ગચ્છનાયક પદે બિરાજમાન કરવામાં પૂજ્યશ્રીને માટે ફાળે હતે.
તેઓશ્રીને ૧૬૦૨ લગભગ ગણુપણુ, ૧૬૦૮ મહા સુદ પાંચમના નાડલાઈ ગામમાં 8 ઉપાધ્યાય ૫૪ ગરછતાયક પૂ. આ. વિજયઢાનસૂરીશ્વરજી મ. સા.ના વરદહસ્તે થયેલ.
તેઓશ્રીને સ્વર્ગવાસ સં. ૧૯૫૩ ના કા. સુ. ૯ ના ખંભાત મુકામે થયેલ. જેઓને ૨૦૫૩ ના કા. સુ. ૯ ના રોજ ૪૦૦ વર્ષ પુર્ણ થયા.
તેઓશ્રીના કાળધર્મને પણ રોમાંચક ઈતિહાસ છે. અગ્નિસંસ્કારના સ્થાને ગાયે છે છે આવી દુધની ધારા વડે જગ્યા પવિત્ર કરી હતી તેવું રાસ વિ. દ્વારા જણાય છે.
ધન્ય હો શાસનભડવીર, શાસન જ્યોતિધર વાઢિગજ કેશરી. પૂજ્યપાદ મહોપાધ્યાયજી ધર્મસાગરજી મ.સા.ને અમારા કોટિ કોટિ વંદન
નમન, સ્મરણ છે ! છે પ્રેષક :- આ. અશેઠ સાગરસૂરિ, C/o. બાબુ અમીચંદ જૈન દેરાસર,
૪૧, રીઝરેડ, તીનબત્તની વાલકેશ્વ૨, મુંબઈ—૬, ફેન : ૩૬૨૮૭૨૭