________________
૯૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) 4 મુચ્છ ખાઈને ઢળી પડયા. ભાઈનું મૃત્યું જાણીને ભાઈની ધીરજ ક્યાં સુધી ટકી શકે?
શીતલ-ચંદન જળના ઉપચારથી મૂર્છા દૂર કરવામાં આવી ત્યારે રૌતન્ય પામેલા રાજા : સમુદ્રવિજય વિલાપ કરતા બેલતા રહ્યા કે– “હા ! વત્સ ! હે ગુરૂવત્સલઅમને . અઢળક શાકમાં નાંખીને તું આવી દશા કેમ પામ્યો?”
નગરજને પણ આખરે તે શેકથી વિધુર જ હતા. પ્રબળ ભાગ્યથી પ્રાપ્ત થયેલા છે વસુદેવ કુમારના કામદેવ જેવા રૂપ સૌભાગ્યને સંભારતા દરેક નગરજનો પણ આર્ક કરવા લાગ્યા. આ બાજુ માતા સુભદ્રાને કુમાર વસુદેવના અગ્નિ પ્રવેશ મૃત્યુના સમાચાર મળતાં ?
જ છાતી ફાટ રૂઠન કરવા લાગ્યા. તેમના પ્રાણને હરી લે તેવું તે માતૃ-રૂઠન હતુ. છે [આખી નગરી માને ને મહાધીન હતી.]
આખરે બધાં પૂર્વ દિશાએથી જ પોત પોતાના મકામ ભણી શાક મગ્ન ગમગીન છે 4 દશામાં પાછા ફર્યા. જે ગીતશાળાઓ ગીતથી સુમધુર અવાજ કરતી હતી ત્યાં હવે ગીત
ગવાતા બંધ થયા, વસુદેવના મરણ શકે શર૪ ઋતુમાં પણ સમુદ્રવિજય રાજાને કીડાથી વિમુખ બનાવ્યા, વસન્તઋતુ કે જે ઉપવનની લીલી હરિયાળીમાં રાજ એ પસાર કરતા રહ્યા છે, સમુદ્રવિજય રાજા મહેલના ખૂણામાં જ રહ્યા રહ્યા હીન લોગનવાળા તે પ્રિય ભ્રાતા વસુદેવ કુમારને સંભારતા રડતા જ રહ્યા. ઋતુઓ આવી આવીને ચાલી ગઈ પણ રાજાને શેક કેમે ય દૂર ના થયો તે ન જ થયો. શાકમાને શેકમાં પાંચ-પચીશ ! ન નહિ પણ સેંકડો વર્ષોના વહાણાં વાઈ ગયા.
(કુમાર વસુદેવે પૂર્વ ભવમાં કરેલા ઘર્મારાધન સાટે રૂ૫ સૌભાગ્યનું નિયાણું કર્યું { હતું. ધર્મ પાસે સંસારના સુખની લાલસાથી માંગીને મેળવેલું રૂપ સૌભાગ્યાકીનું મ સુખ એ પુન્યાય જરૂર છે પણ આખરે તે તે પાપનુબંધી જ પુન્યાય છે. પાપ બંધાવનાર પુન્યને કઈ છે ભલા)
(ક્રમશ:) અનુમોદનીય- અનુકરણીય બાળ મુમુક્ષુ ભાગ્યેશકુમાર દિપકભાઈ શાહ (ઉ. વર્ષ છા) કેચ કરાવી કાય કલેશ આ તપનું અનુમોદનીય, અનુકરણીય આચરણ કરેલ.
- પાટણ નગીનદાસ પૌષધશાળામાં બીરાજમાન પૂ. મુનિરાજ શ્રી નવરત્ન વિ. મ. તથા પૂ. મુનિરાજ શ્રી હિતરત્ન વિ. મ. આ બાળકના કાકા મહારાજે થાય છે, તેઓ છે શ્રીની નિશ્રામાં વેકેશનનો સમય પિતાના ગામમાં વિતાવી રહેલ આ બાળકને એકાએક કેઈક ધન્ય પળે મારે લોચ કરાવે છે. એવી ભાવના થઈ. છ કરીને ઉભા ઉભા છે લેચની સામગ્રી તૈયાર કરાવી ખુબ ઉ૯લાસ પૂર્વક અને ઉમંગ ભેર લોચ કરાવેલ - તે બાળક શ્રાવક તેમજ તેના માતા પિતાને પણ ધન્યવાદ છે. '