________________
વર્ષ ૯ અંક ૪૫-૪૬ તા. ૧૫-૭-૯૭ :
: ૯૬૩
પાંજરામાં ની પૂરાતું પણ તેના હરક્ત કરતાં અવિનયભર્યા વર્તનથી જ પૂરાય છે, સમજ્યા કુમાર !”
આ સાંભળતાં જ વસુદેવે દાસીને સવ વૃર્તત પૂછતાં તેણે નગરજનાની રિચાઇથી માંડીને તેમના રાજમહેલના રાષ સુધીની બધી હક્કિત કહી સંભળાવી. અને તે હક્તિ સાંભળતા જ કુમાર વસુદેવ દુ:ખી દુ:ખી થઈ ગયા. આ આઘાતમાં ને આઘાતમાં દિવસ તા તેણે કેમે કરીને પસાર કરી દીધા. પણ હવે રાત પડી.
આખી શૌરીપુરી, રાજમહેલ, બધાં જ રાત્રિની નિદ્રામાં પેાઢી રહ્યા છે. કુમાર વસુદેવના કાળજે જાગતા અજ પેા સળવળાટ કરીને સુખની નિદ્રા ઝુંટવી ગયા હતા. જોકે કુમારને તો રાત્રિની જલ્દી આવવાની પ્રતીક્ષા જ હતી. જે નગરીના નગરજનાની વિનંતીએ પેાતાને રાજમહેલના નજરકેઢી બનાવ્યા હતા, પેાતાના કામદેવ જેવા રૂપની પાછળ પાગલ બનીને પાછળ પાછળ આવતી નગર સ્ત્રી, યુવતીઓના પાગલપને નગર ભ્રમણુ ઉપર પ્રતિબંધ મૂકાવ્યા હતા, હવે ત્યાં રહેવુ. એક પળ પણ ઉચિત ન હતું તેમ વિચારીને દિવસના સમય કાપતા કાપતા રાત્રિના ઇતજાર કરનાર કુમાર વસુવદેને રાત્રિ મળી ગઇ. રાત્રિના આંખા પ્રકાશ તથા અધકારના લાભ ઉઠાવીને કુમાર એલા જ પહેર્યા કપડે રાજમહેલમાંથી કાઇને ખબર ન પડે તેમ નીકળી ગયા, રાજઆંગણને છેડતા છેાડતા ચાલ્યા આવતા મારે રાજનગરને પણ તજી દીધુ અને ક્યાંક અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા.
આ બાજુ સવાર થતાં કુમાર રાજભવનમાં ન દેખાતા શેાધખાળ શરૂ થઇ. રાજા, રાણી અત:પુર, નગરજના સહિત આખી નગરી કુમારના અચાનક ગુમ થવા પાછળ એબાકળા બની ગયા. શેાધ ખેાળ કરતા કરતાં નગરીના પૂર્વ દ્વાર તરફ આવી ચડેલા દરેકે એક ન કપેલુ દૃશ્ય જોયુ. ખળી ગયેલા માણસનું ત્યાં શરીર પડયુ હતુ. અને ભસ્મની રાશિ રાખની ઢગલી પવનના સૂસવાટે ઉડી રહેલી જોઇ વધુ તપાસ કરતાં પૂર્વ દ્વારના શેરીના દરવાજા ઉપર લટકતા એક પદ્મ જ્રયા. કુમાર વસુદેવના તેમાં હસ્તાક્ષરા હતા. શેાકથી દરેક ગમગીન હતા. તેમાં ય રાજા સમુદ્રવિજના શાક અકથ્ય હતા. શાકની વેદનાથી વલાવાઇ ગયેલા રાજા સમુદ્રવિજયે પેાતેજ શાકભર્યા હુંચે તે પા ઉંચા સ્વરે વાંચ્યા. તેમાં લખ્યુ હતું કે
“તેવાના શરમજનક જીવનનું મૃત્યુ જ શ્રેયસ્કર છે કે જે પુરૂષ વિડલા આગળ ઉપાલંભને પાત્ર છે. તેથી વિલા માટે `ણા ના ભાર જેવા આ શૌરિ ઉદ્વેગ પામીને અહી જાતેજ ચિંતા રચીને અગ્નિમાં પ્રવેશ્યેા છે. ’
આટલુ` વાંચતા વાંચતા જ રાજા સમુદ્રવિજય ભાઇના અગ્નિમૃત્યુના સમાચારથી