________________
વર્ષ ૯ અંક ૪૫-૪૬ તા. ૧૫-૭-૯૭ :
અંગ છે. તિથિની આરાધના આપણા શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સામાચારીમાંથી મળે. આજે કઈ તિથિ છે તે જાણવા હાલ આપણાં શાસ્ત્ર નથી. તેથી લૌકિક શાસ્ત્રથી જાણી લેવાનું આપણા મહાપુરૂષા કહી ગયા છે. આજે ઇ તિથિ છે તે શેનાથી નક્કી થાય ? તિથિ નક્કી કરવા હાલ લેાકેાત્તર-જૈન પંચાંગ નથી તેથી દ્વષ્ઠિરેનેતર પચાંગ જોઇએ ને? પંચાંગ વિષયક જ્ઞાન શેમાંથી મળે ? જયાતિષના શાસ્ત્રમાંથી કે મરજી મુજબ ? તે પછી તિથિની આરાધનાને સામાચારી કહે તે અજ્ઞાન કહેવાય ને?
: ૯૫૫
પ્ર૦ : નવમાં વ્યાખ્યાનને ય સામાચારી' કહેવાય છે. તેમાં આ તિથિની વાત આવે છે માટે તેને ય ‘સામાચારી' કહેવાય ને?
ઉ૦ : અર્થના અનર્થ ન કરેા. સામાચારી શાસ્ત્રને સ'મત જ હેાય. શાસ્ત્ર અને સામાચારીક ખીજાને અનુકૂળ જ હાય. શ્રી કલ્પસૂત્ર તે મહાપવિત્ર આગમ છે. તેની વાતને ‘સામાચારી' કહીને ઉડાવી દેનારા આગમની આશાતના કરી રહ્યા છે. વળી નવમા વ્યાખ્યાનમાં સંચમના પાલન માટે બહુ સૂક્ષ્મ વાતા લખી છે. તેા તેને સામાચારી કહીને ઉડાવી દેવાય ? ક્ષમાપનાની પ્રધાનતા પણ એ નવમા વ્યાખ્યાનમાં જ છે તેથી એ ક્ષમાપના પણ ‘સામાચારી’ જ ને ? શાસ્ત્ર નહિ ને? આગમની આશાતનાના ભય હાય તા આવા કુતર્ક સૂઝે જ નહિ. શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સામાચારી આપણા માટે તા એય આધારભૂત જ છે.
તે નમા વ્યાખ્યાનમાં એ ભાદરવા આવે તેા શ્રી પષણા કયારે કરવા ?” તે પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે એ ચૈાઇશ આવે તેા પહેલી ચૈાદશને ફલ્ગુ ગણી બીજી ચૈાઢશે આરાધના કરાય તેમ એ ભાદરવા આવે તે પહેલા ભાદરવાને ફલ્ગુ ગણી બીજા ભાઇરવામાં શ્રી પર્યુષણા પ કરાય.'
આપણા મહાપવિત્ર આ શ્રી પસૂત્ર ઉપર મહામહેાપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મહારાજા, મહામહેાપાધ્યાય શ્રી વિનયવિજ્યજી મહારાજાતિ મહાપુરૂષોએ જે જે ટીકા રચી છે. તથા હમણાં ૧૯૮૦માં શ્રી મુક્તિવિમલજી મહારાજે પણ જે ટીકા રચી, તેમાં આ જ વાત !ખી છે કે—એ ચાઢશની જેમ એ ભાદરવા આવે તેા પહેલાને ફલ્ગુ ગણી બીજા ભાદરવામાં શ્રી પ ા મહાપર્વની આરાધના કરવી.' તે છતાંય કાઇ કહે કે, પતિથિની થાય—વૃદ્ધિ થાય જ નહિ તે તે આંખા મીંચીને બોલે છે તેમ કહેવાય ને ?
તિથિની વાત ફક્ત શ્રી કલ્પસૂત્રમાં જ નહિં, બીજા અનેક · આગમાગ્રિ'થામાં પણ આવે છે. માટે સામાચારીનું ગપ્પુ' ચલાવતા નહિ. નહિ તો ઉત્સુભાષણના પણ દોષ લાગી જશે.
*